SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા પ૯ અવિનાશીની સજડીયે રંગ લાગો મોરી સજનીજી ! (વિજયલક્ષ્મીકૃત વીશ સ્થાનક પૂજા, સં.૧૮૪૫, રૂપવિજયકત લોઢણ પાર્શ્વ સ્ત, સં. ૧૮૭૨) [દીપવિજયકૃત કાળી તીર્થ વર્ણન, સં.૧૮૮૬] ૬૦ અશુચ કહે કર પૂરીયો હોઉં સચ કરી જતન જિનહર્ષકૃત કુમારપાલ, ૩૧, સં.૧૭૪૨) - ૬૦ક અસુર મહાતપ સાધઈજી – પંચમ (જ્ઞાનમૂર્તિત બાવીસ પરિષહ, સં. ૧૭૨૫) ૬૦ખ અષ્ટપદ ગિરિ જાત્ર કરનકું (પદ્મવિજયકત જયાનંદ, ૨-૨, સં.૧૮૫૮) ૬૧ અસત્ય વચન મુખથી નવી બોલીઈ (વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૧૦, સં.૧૮૨૦) - ૬૨ અસવારી નૃપ શાંતિજી હો લાલ (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૭૯, સં.૧૭૬૯) ' ૬૨.૧ અસી પલાંરી ઘાઘરી એડ્યા લુલબુલ આવૈજી રાજ.. (જુઓ મોટી દેશી ક્ર.૫) ૦ અસુર મહાતપ સાધઈજી (જુઓ .૬૦ક)] ૬૩ અહો ઝરમર વરસે મેહ કે ભીંજે ચુંદડી રે કે ભીજે ચુંદડી રે (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર રાસ, ૩-૩, સં. ૧૬૯૭) ૬૩.૧ અહો મતવાલે સાજના (જુઓ ક્ર.૨૩૧૧) (યશોવિજયકત નિશ્ચયવ્યવહારગર્ભિત સ્ત, ૧૭૩૪ તથા જબૂસ્વામી ' રાસ, ૭, સં.૧૭૩૯) ૬૩.૨ અહ્મારુ જુહાર માને – રામગિરી * (મહીરાજકત નલદવદંતી રાસ, સં. ૧૬૧૨). ૬૩૩ સંગલ્હણો કરિ લીજીયે , , (કેશરાજકત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) * ૦ અંતરથી 'અચ્છને આજ ગરવા ગિરધારી (જુઓ ૪.૨૦): , , . . અંબર હો મુરારી હમારો (જુઓ .૩૧) ૬૩.૪ અંબરીયો ગાજે હો, ભટિયાણી, રેણી અંબ ચૂએ (જુઓ ૪.૧૧૭] • : (શાનવિમલકત ચંદ્રકેવલી રાસ, ૨૧, સં.૧૭૭૦) ૬૪ આ અજુઆળી રાતડી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy