SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ (નયવિજયકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત., સં.૧૭૪૬) ૬૫ આઇ આઇ હો ઢોલા ! આઇ હો શ્રાવણ ત્રીજ માહરી પોલે પડહા વાજીયા હો રાજ, વારી જાઉં રાજ જીવન પ્યારા રાજ, લાડીરા લાડા રાજ, મૃગાનયણીથી માંડ્યું રૂસણુંજી. (મોહનવિજયકૃત નર્મદા., ૫૯, સં.૧૭૫૪) ૬૬ આઇ ધન સુપન તું ધન જીવી તોરી આસ [જુઓ ક્ર.૧૪૨૨] (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૫, સં.૧૭૫૫) [૬૬.૧ આઈ લોકે રે બાગમેં, ફૂલ રહી ફુલિવાન રે... (જુઓ મોટી દેશી ક્ર.૬)] ૬૭ આખ્યાનની [જુઓ ક્ર.૫૦૭, ૧૯૧૨] (રાગ રાગિરિ દર્શનવિજયકૃત વિજયતિલક રાસ, અધિ.૧, સં.૧૬૭૯; રાજરત્નકૃત વિજય શેઠ., ૧, સં.૧૬૯૬; સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૨-૯ તથા ૧૨, સં.૧૭૦૦, હરિગીત જેવી, જિનહર્ષકૃત ઉપમિત., ૧૪, સં.૧૭૪૫; નેમવિજયકૃત શીલવતી, ૩-૨, સં.૧૭૫૦) [ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦; જ્ઞાનવિમલકૃત ચન્દ્રકેવલી રાસ, ૪૨, સં.૧૭૭; જિનહર્ષકૃત થૂલભદ્ર બારમાસ, સં.૧૮મી સદી મહિતાનઇ જુવરાજ દેઈનઈ ભાણેજનઈ દેઇ રાજ આખ્યાનની રાગ ગોડા (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ. ૨૯, સં.૧૭૨૦ તથા ચિત્રસંભૂતિ, ૨૧, સં.૧૭૨૧) ૬૮ આગઇ શુક પા. (ગુવિનયકૃત મૂલદેવ., ૩, સં.૧૬૭૩) ૬૯ આગરામે પાતિસ્સાહ ને, દિલ્લીયે નવાબ ઝીણે ઝીણે સાલરેમે ગેઉગી ઝવાણ જૈન ગૂર્જર કવિઓ : ૮ મ્હારા આલીગરા નાહ ! મારૂડા રી હારી નથ ગઇ બે (ગંગવિજયકૃત કુસુમશ્રી, ૩૩, સં.૧૭૭૭) [૬૯.૧ આગે પૂરવ વાર નવાણું (યશોવિજયકૃત 'સવાસો ગાથાનું સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૩૦ આગે બલે દોઇ લાકડાં રે (૨) હિરએ ખેજડ હેઠ રંગભર રાતિ આવી હો રાયકા રે (૨) (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૫, સં.૧૭૦૭) ૭૧ આંગણે ઉભા કાનજી ને ગરબે રમે ગોપી રે (ખુશાલમુનિકૃત ચોવીસી, શીતલ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy