SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૩. ૭૨ આંગી અવલ બની છે રે આવો આદીસર જઈ (રામવિજયકૃત લક્ષ્મીસાગર., લ.સં. ૧૭૯૦) ૭૩ આઘા આમ પધારો પૂજ, અમ્લ ઘર વિહરણ વેલા વીર નિણંદ વાંદીને ગૌતમ, ગોચરીએ સંચરીઆ પુલાસપુરી નગરીમાં ગૌતમ, ઘર ઘર આંગણ ફિરીઆ - આઘા. - કાફીઃ લક્ષ્મીરત્નકૃત અર્ધમત્તા સ્વાધ્યાયની ઢાલ (આનંદઘનકૃત ચોવીશી, ૨૦મું સ્ત. સિં.૧૮મી સદી પૂર્વાધીક મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૧, સં.૧૭૬૦) [જિનહર્ષકૃત આદિનાથ સ્ત, સં.૧૮મી સદી, વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૮, સં.૧૭પપ તથા ગ્યારહ અંગ સઝાય, ૧૦, સં.૧૭૬૬; પધવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૬, સં.૧૮૪૨] ૭૪ આછી ને બાજો (વણાવો) હો મેડતીઆ ઠાકુર ! લોબડી (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૨૭, સં.૧૭૬૯; વિશુદ્ધવિમલકત વીશી, અનંતવીર્ય સ્ત.. [સં.૧૮૦૪]) ૭૫ આછી મારી ચુંદડલી (ઉદયસાગરફત કલ્યાણસાગર રાસ, ૪૩, સં.૧૮૦૨) ૭૬ આલાલની [જુઓ ક્ર.૨૩.૧, ૯૯.૧, ૨૦૫] (નેમવિજયકૃત શીલવતી, ૬-૭, સં.૧૭૫૦. મોહનવિજયકૃત હરિવહન, ૧૯, સં.૧૭પપ તથા રત્નપાલ. ૨-૧૩, સં.૧૭૬૦; સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૪૪, સં.૧૮૧૮) ધિનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૨, સં.૧૬મી સદી: પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૧ તથા ૮-૨, સં.૧૮૪૨) ૭૭ આછો રંગ લાક્યો રે, માણિગર મહારાજા (પદ્મવિજયકૃત જયાનંદ., ૭-૩, સં.૧૮૫૮). પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨, સં.૧૮૪૨] ૭૮ આજ અજીત જિન-સાહ મિલીઓ (ભાવરત્નકૃત ચોવીશી, ૧૯, સં. ૧૭૮૩) ૭િ૮.૧ આજ અધિક આણંદા (જ્ઞાનવિમલકત કલ્પસૂત્ર વ્યાખ્યાન, આદિની ઢાળ, સં.૧૭૭૪ આસ.)]. ૭૯ આજ અધિક ભાવે કરી (યશોવિજયકૃત ચોવીશી બીજી, પદ્મપ્રભ સ્ત. [સં.૧૮મી સદી પૂર્વધ]) [૭૯.૧ આજ અમારે આંગણ૩/આંગણિયે, હું જાણું સુરતરુ ફલિયો રે (આણંદમુનિકત હરિવંશ ચરિત્ર, સં. ૧૭૩૮; કેસરવિમલકત વંકચૂલ રાસ, સં.૧૭પ૬; કાંતિવિજયકૃત સુજસવેલી ભાસ, સં.૧૮મી સદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy