________________
S
જૈન ગૂર્જર કવિઓ : ૮
ઉત્તરાધ)] ૮૦ આજ આંગણાઇ પ્ર૯ રમીય
જિનહર્ષકૃત ઉપમિત., પ૧, સં.૧૭૪૫) ૮૧ આજ આણંદ ભયો તપગચ્છમાં – આસાફરી
વિનયવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) [૮૧.૧ આજ આનંદ થયો, પ્રેમનાં વાદળ વરસ્યાં, દહાડા સોહિલા
(પદ્યવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૭, સં.૧૮૪૨)] ૮૨ આજ આસાઢઉ ઉમલ્હોજી ગાજી વરસઈ મેહ – કાફી
(જ્ઞાનસાગરકત ચિત્રસંભૂતિ, ૧૨, સં.૧૭૨૧; હંસરત્નકત ચોવીશી,
વીર સ્ત, સં.૧૭પપ, મોહનવિજયકૃત રત્નપાલ, ૩–૧૪, સં.૧૭૬૦) [આજ આંગણાઈ પ્રિહ રમીયઉ
(જુઓ ૪.૮૦). ૮૨.૧ આજ ગઈ તી હું સમવસરણમાં
(પદ્યવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૮, સં.૧૮૪૨)] ૮૩ આજ ધરાઉ (ધુરાઉ) ધુંધલઉ મારૂ ! કાલી રે કાંકલિ મેહ (જુઓ મોટી
દેશી ક્ર.૭] . (સમયસુંદરકત થાવચ્ચ ચો., ૨-૩, સં.૧૬૯૧, જિનરાજસૂરિકત વીશી, ૭ સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ જિનહર્ષકૃત મહાબલ. ૪-૨૫, સં.૧૭પ૧
મોહનવિજયકૃત માનતુંગ, ૫, સં. ૧૭૬૦) [૮૩૧ આજ ધુરાઉ ધંધલો હો રાજ ! ઝાલો રાય...
(જુઓ મોટી દેશી ક્ર.૮) ૮૩.૨ આજ ધુરાધુર ધુંધળો હો લાલ
(ગંગવિજયકત કુસુમશ્રી રાસ, સં.૧૭૭૭) : ૮૩.૩ આજનઈ વધાવઉ સહિયર માહરઈ
જિનહર્ષકૃત વિશી, ૧૭, સં.૧૭૨૭ તથા વાડી પાર્શ્વ સ્ત.)] ૮૪ આજ નિહેજો રે દીસે નાહવો (જુઓ ક્ર.૧૦૫૮] = જિનરાજસૂરિકત
શાલિભદ્ર રાસની ઢાલ ૧૧ની [સં. ૧૬૭૮]. જિનરાજસૂરિકત ચોવીસી, ૨૨) અથવા જાંબઈયાની – રાગ ધન્યાશ્રી (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨, સં.૧૬૮૨; જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર, ૪૪, સં.૧૭૨૭, સુંદરકૂત ચોવીશી ૧૭, સં.૧૮૨૧; ધન્યાસી સિંધુઓ, આનંદઘનકૃત ચોવીશી, ૪થું સ્ત, સં.૧૮મી સદી પૂર્વાધી) ભુિવનસોમકત નર્મદાસુંદરી ચોપાઈ, સં. ૧૭૦૧; મહિમાદિયકૃત શ્રીપાલ રાસ, સં. ૧૭૨૨; જિનહર્ષકૃત અભયકુમાર શ્રેણિક રાસ, સં.૧૭૫૮;
Jain Education International
For Private & Personal Use Only.
.
www.jainelibrary.org