SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૫ જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩, સં.૧૭૭૦] [૮૪.૧ આજ નીખેજાની (જ્ઞાનસાગરકત નલદવદંતી ચરિત્ર, ૨, સં. ૧૭૫૮) ૮૪.૨ આજને ઉમંગે હો રંગે મજ્જન આદરે અથવા ભટિયાણીની જુઓ ક્ર. ૧૨૯૬ક. (ગુણવિનયકત ધશાલિભદ્ર ચોપાઈ, ૪, સં.૧૬૭૪)] ૮૫ આજ ભલે દિન ઊગોજી જિનહર્ષકૃત શ્રીપાલ, ૩૧, સં. ૧૭૪૦) ૮૫.૧ આજ માતા જોગિણિનઈ ચાલઉ જોવા જઇયઈ વિનયચંદ્રકૃત ચિંતામણિ પાર્શ્વ લઘુ સ્ત, સં.૧૭૫૦ આસ. જિનહર્ષકૃત : વીશી, ૧૦, સં. ૧૭૪૫ તથા શત્રુંજયમંડન આદિનાથ ત.)]. ૮૫.૨ આજ મારે એકાદશી રે નણદલ, મૌન કરી મુખ રહિયે (યશોવિજયકૃત ૩૫૦ ગાથાનું સ્ત, સં.૧૮મી સદી પૂર્વાધ)] : ૮પક આજ રજની તે કિહાં રમી આવ્યા મુખને મરકલડે જુઓ .૧૫૦૨] (કાંતિવિજય પહેલા કૃત ૨૪ જિન ભાસ, સુપાસ ભાસ તથા નમિ ભાસ, સં. ૧૭૪૦ આસ.) [૮૫ક.૧ આજ રયણિ વરિ જાઉં, પ્રીતમ સાંવરે !... (જુઓ મોટી દેશી ક્ર.૯)]. ૮૬ આજ રહઉ રંગમુહલમેં રે લાલન ! – પરજીઓ (જ્ઞાનચન્દ્રકૃત પરદેશી રાસ, ૧૭, સં.૧૭૦૯ પૂર્વે) ૮૭ આજ રે દીહા રે સોનારો સૂરજ ઊગીયો (સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૨૨, સં.૧૮૧૮) ૮૮ આજ લગેં ધરિ અધિક જગીસ – રાગ મલ્હારઃ જિનરાજસૂરિની ચોવીશીના શીતલ રૂ.ની જિનરાજસૂરિકત ગજસુકુમાર રાસ, ૨૦, સં. ૧૬૯૯, જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૧, સં.૧૭૧૧ તથા શત્રુંજય રાસ; ૮-૧૦, સં.૧૭પપ) જયવંતસૂરિકત ઋષિદના રાસ, ૩૩, સં.૧૬૪૩] . ૮૯ આજ વિમલગિરિ ભેટશું હો સહીયર, આદીસર જિનરાય – કેદારો વિરહિ મલ્હાર (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૩-૧, સં. ૧૬૯૭). [૮૯.૧ આજ સખી ! મનમોહના શ્રી પાસ જિગંદા – રાગ કાફી (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૪૫, સં.૧૭૭૦) ૮૯.૨ આજ સખી મનમોહનો (જ્ઞાનવિમલકત જેબૂસ્વામી રાસ, ૩૨, સં.૧૭૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy