Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 24
________________ નધર્મ વિકાસ. . ખેઈ બેઠા છે. અભાવ થઈ ગયો છે. નતીજે એ આવ્યો છે કે, જનત્વને બળવાન બનાવવાને બદલે એક બીજા પર આક્ષેપ, પ્રહારે, અને સિદ્ધ ન થાય એવા આરોપ મુકી તેને નિર્બળ અને નિપ્રાણ હોય તેમ પાડોશી, સંપ્રદાય, સમાજ અને રાજકારણ પર અસર કરવામાં આવી છે. આથી બચી જવાને એક જ ઉપાય એ છે કે, દેશના જન યુવાને એકત્ર થઈ સંગઠ્ઠન કરે અને પિતાના ત્યાગ, સેવા, આત્મગ, અને શાસનરક્ષણના કાર્યોથી સમાજની સહાનુભુતિ, અને શ્રદ્ધા પિતા તરફ આકર્ષે, આમ થવાથી જૈન યુવક સંઘ થોડા જ સમયમાં ભારતવર્ષના તમામ જેના કાર્યભારની લગામ હસ્તગત કરી શકશે અને પછી શું વિદ્યાલય, તિર્થો, જીર્ણોદ્ધાર, અને એવા દરેકે દરેક કાર્યને નેતા દેશને જૈન યુવાન હશે અને જ્યારે નેતૃત્વ કસાયેલી, કેળવાયેલી, અને વિકસેલી ખડતલ યુવાનીને વરશે ત્યારે એ જૈન સંસ્થાઓ, તિર્થો વિગેરેનું ગૌરવ, બળ, અને પ્રાણમાં જે તાકાત, જે ખમીર, જે એજસ હશે તેનું અનુકરણ કરવા ભલભલા લલચાશે અને ઈતિહાસના પૌત્ય કાળનું પુનરાવર્તન થશે એટલે ફરી એકવાર કહીશ કે – અય જૈન યુવાને તમારું સંમેલન ભરો અને તમારી યુવાનીને સંગઠિત કરે. [મુનિરાજને આ પુણ્ય પ્રકેપ, આપણે બહુ મોડું થઈ જાય એ પહેલાં કટિબદ્ધ થવું જોઈએ, હિંદના મોવડીપદેથી ખુશી થઈ આપણે એક અવગણના પાત્ર નજીવી કેમના રૂપમાં ઝડપભેર ફેરવાઈ રહ્યા છીએ, આવા કેઈ ખતરામાં પડી જઈએ એ પહેલાં આપણે ચેતવું જોઈએ, એ માટે મુનિરાજશ્રીએ યુવાને પ્રત્યે જે આશા બાંધી છે. તે અસ્થાને નથી એ આપણે સાબીત કરી બતાવવું જોઈએ.] સંપાદક - પ્રથમ કર્મગ્રન્થ પદ્યાનુવાદ સહિત. :મૂલ કર્તા-બહત તપાગચ્છ નાયક શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ મહારાજ. પદમય અનુવાદ કર્તા –મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. (ગતાંક પૃષ્ઠ ૩૯૪ થી અનુસંધાન) વિગ-નિર-guy-y-ss-સંવર-ધ-શુકલ-નિઝર તે સા તાં, એ તારા-મેણં ભાષા. [સમક્તિનું સ્વરૂપ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ, ને જ સંવર નિર્જરા, બંધ ને વળી મેક્ષ એ નવ તત્વ ને ત્રિવિધે ખરા; સહે જેના વડે જીવ, જાણે તે સમકિત છે, . ને તેહના ભેદો ઘણ, ક્ષાયિક આદિ મનાય છે. (૧૫) - જીણા ર રાજ-રોણો, વિષધમે સંતાકુ ના ના. નારિયા-વીવાણુનો, મિકછે વિM-ધા-રીવાળી પારદા -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28