Book Title: Jain Dharm Prakash 1966 Pustak 082 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુસ્તક ૮૨ મુ અંક ૧૨ ૨૫ સપ્ટેમ્બર मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या । શ્રી જૈન ધર્મ પ્રકાશ આ સા Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગટ શ્રી જૈ ન ધમ પ્રસાર ક (१०७) चरे पयाई परिसंक्रमाणो, जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीवियं बृहत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥ ७ ॥ ૧૦૭. આ જગતમાં જે કાંઇ ધન, સ્ત્રી, પુત્ર વા બીજી જે ક્રાંઈ સુખની સાધન સામગ્રી છે, તે તમામને એક ફ્રાંસા જેવી માની તેના તરફ ફૂંકી ફૂંકીને ડગ ભરવાં ઘટે. અર્થાત તે સચેતન વા અચેતન તમામ સામગ્રીના સાધન તરીકે ઉપયાગ કરતાં બરાબર સાવધાન રહેવું ટે–કયાંય એ સામગ્રી પે!નાને ફસાવી ન દે–લલચાવી ન પાડે એ જાતની સાવધાની રાખીને ખીલ પીતાં ઐ સામગ્રીને! ઉપયોગ કરવા ઘટે. જ્યાં સુધી શરીર સશક્ત હેાય ત્યાં સુધી પેાતાની ચિત્તશુદ્ધિની સાધનાના ખાસ ાભ માટે જ તેને વધારેમાં વધારે ઉપયોગ કરવા ઘટે. અર્થાત્ ચિત્તશુદ્ધિની સાધના પૂરતું જ શરીરને સંભાળવુ“સાચવવુ કે અચાવવું ઘટે, પણ પછી જ્યારે એ શરીર પેાતાની એ સાધનામાં ખપ આવે એવું ન જણાય–ઉલટું વિઘ્નકારી લાગે ત્યારે મેલની પેઠે તેના ત્યાગ કરવા ઘટે. -મહાવીર વાણી વીર્સ, ૨૪૯૨ વિ. સ, ૨૦૨૨ .. સ. ૧૯૬૬ ⭑ For Private And Personal Use Only સ ભા :: ભા વ ત ગરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16