Book Title: Jain Dharm Author(s): Helmut G Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ - ઉદાર દીલની સખાવત. આ બુકનું ભાષાંતર કરાવવામાં તેમજ છપાવવામાં એ હજાર રૂપીઆ જેટલી મોટી રકમની સખાવત શ્રી મુંબઇ નિવાસી. સુપ્રખ્યાત શેડ પ્રેમચંદ રાયચă જેએ અદ્વિતીય સખાવતી હતા . અને જેમનું નામ આખા હિંદુમાંજ નહીં પણ યૂરાદિ દેશમાં પણ સુપ્રસિદ્ધ છે. તે ખરી રીતે જીવત શેઠજીના સુપુત્ર નરરત્ન સર્ કીકાભાઇએ આ કાયપરત્વે કરી છે તેને સદુપયેાગ અમે અમારાથી બનતી રીતે કર્યાં છે. આ જર્મન ભાષામાં લખાયેલા ગ્રંથ બહુજ ઉપયાગી જણાતાં તેનુ ભાષાંતર રૂ ૫૦૦) આપીને કરાવ્યા બાદ તે છપાવીને બહાર પાડવામાં બનતા પ્રયાસ કર્યો છે. એવા સખાવતબહાદુર નરરત્નની ઉદારતા માટે અમે પૂર્ણ આભારી છીએ..આ પુસ્તક સાથે તેમની ધર્મ પત્ની લેડી લીલાવતીનું નામ જોડીને અમે કાંઇક અન્રણી થયા છીએ. એ નરરત્ને આવા અનેક શુભ કાર્યો તન મન ધનથી કર્યાં છે. શત્રુંજય મહાતીર્થની સમાધાનીમાં પણ અગ્રણી તરીકે ભાગ લઇ સારા લાભ લીધા છે. હજુ પણ બીજા અનેક શુભ કાર્યો કરવાના ઉત્સાહ ધરાવે છે. પર્મકૃપાળુ પરમાત્મા એમની સત્તુદ્ધિમાં વૃદ્ધિ કરી અને તેમાં તેઓ ફળિભૂત થાએ તથાસ્તુ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 532