Book Title: Jain Dharm Author(s): Vidyavijay Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba View full book textPage 4
________________ જન્મકથા સિંધમાં ગયા પછી, જેમ જેમ સિધી ભાઈઓ, બહેનેાના પરિચય થતા ગયા, તેમ તેમ મને માલૂમ પડયું કે પ આ લેકેમાં માંસ અને દારૂના પ્રચાર ઘણા છે, છતાં સિંધની આ હિંદુ જાતિમાં શ્રદ્ધા, ભક્તિ અને સરલતાના ગુણુ પ્રશ'સનીય છે. એ ઉપરાન્ત જિજ્ઞાસાવૃત્તિ પણ છે. આવી પ્રા આગળ શુદ્ધ અને નિષ્પક્ષ એવાં સાચાં તત્ત્વ રજૂ કરવામાં આવે, તે આ પ્રજા એના આદર કરે અને ધીરે ધીરે આ અતિમાં જે કુરિવાજો છે, તેને દૂર કરે. આ વાતને ધ્યાનમાં રાખી વ્યાખ્યાના દ્વારા ઉપદેશ પ્રચાર કરવાની સાથે સિધી ભાષામાં થોડાં નાનાં નાનાં પુસ્તકા બહાર પાડવાની યોજના કરી. સિધીમાં અનુવાદ કરી આપવાનું કામ, હૈદરાબાદવાળાં અહેન પાવતી સી. એડવાની ખી, એ. એ લીધું. પરિણામે ‘સચ્ચા સાધુ ’, ‘સચ્ચા રાહભર્', ' અહિંસા' અને ‘ ફુલન મૂક” આ ચાર પુસ્તકા સિ ́ધીમાં પ્રગટ કરવામાં આવ્યાં. તે પછી જૈનધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાન્તાથી લેાકાને જાણીતા કરવા માટે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164