Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 12
________________ ત્રીજી આવૃત્તિ પ્રસગે < મ પરમ પૂજ્ય ગુરુદેવ સ્વ॰ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના વરદ હસ્તે લખાયેલ અને શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા ’ના ૫૧ મા ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયેલ “ જૈનધર્મ ' પુસ્તિકાની ત્રીજીઆવૃત્તિ પ્રસ`ગે, સરસ્વતીપુત્ર, શ્રીયુત્ રતિલાલ દીપચંદ દેસાઈ તરફથી, કંઈક નિવેદ્ન લખી આપવા માટેનું મળેલ આમ ત્રણ સહ સ્વીકારીને, કઈક લખીએ તે પહેલાં ૪૫-૪૬ વર્ષના ઇતિહાસ સ્મરણમાં આવ્યા વિના રહેતા નથી. કરાંચી શહેરમાં દીક્ષા સ્વીકાર્યા પછી પણ હું મારી સગી નજરે જોઈ શકશો હતા કે, કરાંચી તથા તેના સિધ કાલેાની જેવા એજ્યુકેટેડ પરાઓમાં, પૂજ્ય ગુરુદેવના પ્રતિદિવસના વ્યાખ્યાનામાં, વીશ કે પચ્ચીસ કુટુ એ એકી સાથે માંસ, મચ્છી અને શરાબપાનને ત્યાગ કરી પોતાની જાતને ધન્ય માનતા હતા. કરાંચી પ્રાપરના વ્યાખ્યાનામાં પણ વિશાળ સખ્યામાં જૈના, ગુજરાતી તથા સિંધી, વૈષ્ણુવે, પારસીએ, મુસલમાનેા અને રવિવાર આદિના દિવસેામાં Àારી સરકારના મેટા હેાદ્દેદારા પણ આવતા અને અહિંસા, સંયમ તથા તપપ્રધાન વ્યાખ્યાનાથી ગદ્ગદ્ થઈને જતાં હતાં. પૂજ્ય ગુરુદેવના મૂળ મંત્ર જ અહિ'સા અને જૈન સિદ્ધાન્તાના પ્રચારના હેાવાથી, કરાંચી મુકામે, પ્રસ્તુત પુસ્તક હિન્દી, ગુજરાતી અને સિંધી ભાષામાં લખાયેલુ અને પ્રકાશિત થયું હતું. પ ́ાખની જૈન પાઠશાળાઓ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 164