Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ તા. ૫-૧-૧૯૯ શ્રી મુક્તિ કમલ-કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુકિતધામ hધીનગર, હાઇવે રેડ, મુ. થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. ફોન : ૪૯ ૧૯ ૮૩ મુતધામ- મહાન પૂણ્યના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાનો અમુલ્ય અવસર હર્ષ જણાવવાનું કે સૌરાષ્ટ્ર કેસરી પૂ૦આભ૦શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને આશિષથી “મુક્તિધ મ” સંસ્થા સાકાર પામેલ છે. જે અમદાવાદ શહેરથી ૬ કી.મી. દૂર ગાંધીનગર હાઈવે રોડ, થલતેજ, ચાર રસ્તા પાસે આવેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભાવી મધુરવક્તા ૫૦ ૫૦ પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા. ની નિશ્રામાં સંસ્થાના રેક કાર્યો ચાલી રહ્યા છે જ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગદાનનું સિંચન પણ થવું જોઈએ. આ માટે તેમણે ઉપરોક્ત જૈન વિદ્યાપીઠનું નિર્માણ કર્યું. તે માટે ચાર (બત્રીસ ઓરડા)માળનું વિદ્યાર્થીગૃહ હોસ્ટેલના મકાન પણ તૈયાર થયું છે. અહીં લગભગ ૨૦૦ જૈન વિદ્યાથી એને સમાવેશ કરવાની ધારણા છે. તે ના રહેવા, ખાધાખોર કી, અભ્યાસ, કુલબસ, ધામક શિક્ષણ, મેડીકલ નિભાવ વગેરેને સંપૂર્ણ ખર્ચ સંસ્થા કરશે. ઉપરાંત જૈન સાહિત્યની વિદિષ્ટ લાયબ્રેરી પણ સાથે ઉભી કરવાની ભાવના છે. આમ બાળકોને સંપુર્ણ રીતે વિના મુલ્ય ભણાવવાનો ઉદ્દેશ છે. સાથે જ ભવ્ય જિનમંદિર, ગુરુમંદિર, ભેજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રય વગેરે પણ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ખુલ્લી વિકરાળ જગ્યામાં ઉદ્યાન પણ તૈયાર કરવામાં આવશે. આપશ્રીને પ્રત્યક્ષ આ સંસ્થા જવાનું આમંત્રણ છે જે જોઇને આપને સ દ સંતોષ થશે. આશા છે ભવિષ્યમાં મુક્તિધામ એક જ્ઞાન અને ધર્મનું તીર્થ બની રહેશે. -: આજનના મુખ્ય હેતુઓ જ્ઞાનદાન-ટીકીટ ને :(અ) જે કુટુંબમાં જૈન ધર્મના સંસ્કાર સિંચવા તેમજ ધર્મક્રિયાઓની આરાધના આચાર સંહિતા અને શાસ્ત્ર પદપરા મુજબ થી તે માટે વિદ્યાથીઓ તૈયાર કરવા, (બ) વિ ાથ ઓને સુંદર ધાર્મિક વાતાવરણમાં એસ. એસ. સી સુધીના અભ્યાસની સગવડ આપવી. (ક) વિથિઓ જ્યાં સ્થિર થાય ત્યાં જૈન ધર્મનો પ્રચાર અને સંસ્કાર સિંચન કરે તે રીતે તેમને ટ્રેઈનીંગ આ વી. ધર્મના પ્રરાથે પરદેશ જવા માટેની ઉત્તમ ટ્રેઈનીંગ પણ આપવાના પ્રયત્ન થશે. ચપશ્રી આ જ્ઞાનદાનને નીચેની યોજનામાંથી ભાગ લઈ શકશે. રૂ. ૧૫,૦૦૦- વિદ્યાપીઠમાં કાયમી એ વિદ્યાર્થીને ભણાવવામાં સહાયક તરીકે, રૂા. ૨,૫૦૦/- એક વર્ષના વિદ્યાથીને સહાય થવાના ખર્ચના, રૂા. ૧,૧૧૧/- વિદ્યાર્થી માટે પલંગ, રૂા ૫૦૧ ટેબલ ખુરશીના. આ કાર્ય માટે સગવડો ઉભી કરવા તેમજ આગળ ધપાવવા એક ભંડોળ ઉભું કરવાનું છે. તે માટેના સંસ્થાના મકાનનું ઉદ્દઘાટન પ્રધી પણ બાકી છે. આ ભંડોળ માટે રૂા૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા)ની ડોનેશનની ટક ટ રાખી છે. તેમજ આ ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે. આ ટીકીટનું વેચાણ પુરૂં થયે તેને ડ્રો કરવામાં આવશે. જેને નીચે મુજબ લાભ મળશે , (૧) પ્રથમ ટીકીટના ભાગ્યશાળીનું નામ વિદ્યાપીઠના વિદ્યાર્થીગૃહના મુખ્ય દ્વાર પર આરસમાં કેતરવામાં આવશે. (૨) બી લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હાલ ઉપર લખાશે.” (૩) ત્રી કે લકી નંબર આવે તેનું નામ “ આરામગૃહના હાલની અંદર લખાશે.” ra બાકી ના નામ ગ્રુપમાં આરસમાં યોગ્ય જગ્યાએ કોતરાશે. ખરેખર આવા મહાન વિદ્યાદાન તેમજ જૈન ધર્મના શિક્ષણ દા ના આ પુણ્ય કાર્યમાં આ૫ નિ:સંકેચ આપનું યોગદાન નોંધાવશે. આ કાર સત્વરે પૂર્ણ કરવાનું છે તેથી આપના ત્વરીત સહકારની અપેક્ષા છે. આભાર | વિ : શ્રી મુક્તિ કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જય જિનેન્દ્ર જયંતીલ એમ. બગડીયા, નવીનચંદ્ર બી. દીરા, ટાકરશી દામજી શાહ તા. ક. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા. શ્રી ચંદ્રપ્રભુ જૈન દેરાસર-ઉપાશ્રય, ૧૮૬, રાજારામ મોહનરાય રોડ, પ્રાર્થના સમાજ મુંબઈ-૪૦૦ ૦૦૪ના સરનામે બિરાજમાન છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394