Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ જૈન ′′તા. ૧૨-૧-૧૯૯૦ ‘શંખેશ્વર–વધ માનસુ રિજી શાસ્ત્ર સંગ્રહ’—ઉદ્ઘાટન દેવાધિદેવ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ દાદાની શીતલ છાયામાં અને ગચ્છાધિપતિ પુ॰ આ ભ॰ શ્રી રામસૂરિશ્વરજી મળ્યા, પુ॰ આ ભ॰ શ્ર યશેાવિજયસૂરીશ્વરજી મ સા॰, પુ॰ આ ભ૰ શ્રી અરવિંદસૂરીશ્વરજી મ॰ સા॰, પુ• ૫૦ શ્રી મહાયશવિજયજી મ૰ સ્રા, પુ॰ ૫. શ્રી કીર્તિસેનવિજયજી મ॰ સા પુ॰ મુનિવર શ્રી ક્રૂર ધરવિજયજી મ॰ સા॰, પુ॰ મુનિ શ્રી વિનીતસેન િજયજી મ॰ સા॰ આદિ ૨૦૦ ઉપરાંત પુ॰ શ્રમણ–| શ્રમણીવૃંદ તેમજ ૩૦૦૦ ઉપરાંત ધર્મારાધકાની પાવન નિશ્રામાં “ શ્રી શંખેશ્વર- વ માનસૂરિજી શાસ્રસ`ગ્રહ '' નું ઉદ્ઘાટન ગત તા. ૨૩/૧૨/૮૯ા થયુ. ઉદ્ઘાટન-વાવ-સિદ્ધગીરિ છ'રી પાલિત યાત્રાના પતિ શ્રી કાંતિલાલ રખવચંદ પિરવાર તરફ્થી થયું. સાડી રક+નુ દાન કર્યું, ‘જય શ’ખેશ્વર' પુસ્તકનું વિમાચન શખેશ્વર પેટ્રોલપ’પવાળા શ્રી અજીતભાઇએ સારા ચઢાનાથી લાભ લીધે।. પુ॰ મા॰ શદ શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળાએ પ્રવચનમાં જણાવ્યું કે : “કાશી જેમ બ્રાહ્મણાનુ જ્ઞાનધામ | કહેવાય તેમ શ’બેધર એક જ્ઞાનધામ બનવું જોઈએ, એમાટેના પુ૦ ૫. શ્રી કીર્તિ-કેનવિજયજી મ૦ સાના પ્રયત્ન પ્રશસનીય છે આ કાર્યમાં આપણાં બધાનુ... યાગદાન અપેક્ષિત છે. પુ॰ આ॰ ભ॰ શ્રી યશે વિજયસૂરીશ્વરજી મ૰ એ પ્રવચનમાં ક્માન્યુ* કે ભિકતયેાગની સફળતા જ્ઞાનયેગ પર આધારિત છે.” તેં માટેના પ્રાથમિક પ્રસ્તુત પ્રયાસ પ્રશંસનીય છે. પુ॰ મુનિવ શ્રી ધૂર’ધરવિજયજી મ૦ સા॰એ પાતાની જોશીલી વાણી દ્વારા જણાવ્યું કે : આ પ્રસ્તુત પ્રયત્ન તમામ ગચ્છના આચાર્યાં અને સપાનુ છે બધાનુ યોગદાન આ વિષયમાં આવશ્યક નહિં પણ અનિવાર્યું છે. ભક્તિયેાગ વધ્યા છે. પણ જ્ઞાનયેાગની ઉણપતા છે; પ્રાથમિક આ પગલુ અનિવાર્ય છે. અન્ય વકતા એ પણ આ પ્રયત્ન માટેની સુદર શુભાશિષ પાઠવી તેમજ અન્ય બહારથી આવેલા શુભ સંદેશાઓનુ પણ ટૂંકમાં વર્ણન કરાવું. શાસ્ત્ર સગ્રહ ઉદ્ઘાટન, દીપક પ્રકટીકરણ, પુસ્તક વિમાચન, સ્નાત્ર મહે।ત્સવ, પ્રવચનકારાના સુંદર આશીર્વાદપૂ`કના પ્રવચના થયા. સભાનુ' સ’ચાલન શ્રી રમેશભાઈ દોશીએ સફળતા પૂર્વક કર્યું": · જૈન ’ પત્રના ગ્રાહકેાને નમ્ર વિનંતી જે ગ્રાહક બંધુઓઃ બે પુરા થયેલ વનું લવાજમ ન માકલ્યુ હાય તેમણે રૂા. ૫૦/- M, O. થી મેાકલાવવા વિનતી. નમૂન ‘પુનરાવર્તન’ના જાહેર થયેલ પરિણામે શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપી-જૂના દ્વારા શિક્ષક-શિક્ષકાઓ અને જિજ્ઞાસુએ માટે ખાસ કરેલા શાસ્ત્રજ્ઞાનનું પુનરાવત ન કરવા ‘જિજ્ઞાસાપત્ર’ બહાર પડયા[હતા, તે ૭ થી ૧૩ પત્રાનુ પ્રયુક્ત પરિણામ નીચે મુજબ છે. | પ્રથમ- ૧ શ્રી પુષ્પાબેન જયતિલાલ તથા ૨ શ્રી સુધાબેન જિતેન્દ્રભાઇ મુંબઇ રૂા. ૨૫૧/- દ્વિતીય– શ્રી જિતેન્દ્રકુમાર ચિમનલાલ ખભાત. રૂ।. ૧૫૧/- તૃતીય– શ્રી અરુણુબેન પ્રતિલાલ દેક્ષિતનગર રૂા. ૧૨૫/ પ રાસત પૂ આ શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ૦ સર તથા પ્રવર્તક પૂ॰ મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ૰ની શુભ નિશામાં દાદર જ્ઞાનમંદિરમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયા હતા. સસ્થાએ રૂા ૨૨૦૦/- ના ઇનામેા ૯૩ સભ્યાને આવેલા. મહા મહિને નવા જિજ્ઞાસાપત્ર બહાર પડશે, જિજ્ઞા ઓએ સંસ્થાની મુલુન્ડ એફીસે તે માટે પત્ર વ્યવહાર કરવે. પૂજય આચાર્ય શ્રી ચંદ્રોદયસૂ રિજી મહારાજસા બની નિશ્રામાં ઉજવવામાં આવેલ વિવિધ આરાધના પુ॰ આચાર્ય શ્રી વિજયચ દ્રોદયસૂ રિજી મ૦ સા, ખાદિની શુભ નિશ્રામાં પાલીતાણા મુકામે પંન્યાસપદની ઉજવણી બાદ પુજ્યશ્રી આદિએ અમદાવાદ તરફ વિહાર કર્યાં છે. પુજ્યશ્રી આદિની નિશ્રામાં મહા સુદ-૫ ના અમદાવાદસેટેલાઈટ રાઢ સ્થિત સામેશ્વર કોમ્પલેક્ષમાં અજનશલાક પ્રતિષ્ઠા મહાત્સવની ઉજવણી થનાર છે, મહા સુદ ૧૦ ના કૃષ્નગરમાં મતમસ્વામીની પ્રતિષ્ઠા, મહા સુદ ૧૧ ના નરોડામાં નાગેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠા, મહા સુદ ૧૩ ના સરસપુરમાં શ. પાર્શ્વ જિનબિખાના પ્રતિષ્ઠા, મહા વદ ૧૩ ના જોધપુર ટેકરા માં પાર્શ્વ - નાથ ભગવાનની પ્રતિષ્ઠા, ફા. સુદ ૫ ના નાના છાપરામાં શ’ખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની ઉજવણી બાદ ચૈત્રી ચાળીની આરાધના અર્થે સુરેન્દ્રનગર તરફ ફાયદમાં પહેાંચવાની ભગાના છે. PREMGHAND AND Gol કારમીરના અસલ કેસર માટે યાદ રાખે. નવી ફસલના માલ તૈયાર છે. પ્રેમચંદ એન્ડ કું. ઠે. બટવારા, રામમુનશી માગ, શ્રીનગર- ૧૯૦૦૦૪ (કાશ્મીર) નમ્રતા (નમ્રપણું) એ દૈવી ગુણ છે અને તેથી તે સર્વ શક્તિમાન છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 394