Book Title: Jain 1987 Book 84
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ ૪] પાવાપુરી તીના ગુરૂભૂતિની પ્રતિષ્ઠા અને ઉપાધ્યાયપદ પ્રદાન ખ તરગચ્છાચાર્ય પૂ આ શ્રી જિન–ઉયસાગરસૂરિજી મ૦ની નિશ્રામાં પાવાપુર તીથે નવિનિમત દાદાવાડીમાં પૂજ્ય દહાણુઓની મૂર્તિની પ્રતિષ્ઠા તથા પ્રત્ચન પ્રભાવક પૂ॰ મુનિરાજશ્રી મહાદયસાગરજી મને ઉપાધ્યાપદ પ્રદામ ત. ૨૧-૧-૮૭ના રાજ ભાવિકજનાની વિશાળ ઉપસ્થિતિમાં તેમજ અનેરા હર્ષોંલ્લાસભર્યાં વાતાવરણમાં કરવામાં આવેલ છે. આ પ્રસ`ગે ભવ્ય મહેાત્સનુ પણ આયાજન કરવામાં આવ્યુ હતુ. અત્રેથી તરફ પૂર્વ આચાર્ય શ્રી આદિ તા. ૩૧ના વિહાર કરી વારાણસી પધાર્યા છે. ચાંદĂડા (જિ. ગાંધીનગર)માં ન તી ધામનુ' નિર્માણ શ્રી રાજેન્દ્રસૂરિજી જૈન ધર્મ પ્રચારક ટ્રસ્ટ દ્વાયા અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર આવેલા ચાંદખેડા ગામે એક નૂતન તે ધામ સાકાર અની રહ્યું છે. અહીં સૌ પ્રથમ ઉપાશ્રયનું નિર્માણ થતાં, તેનુ ઉદ્ઘાટન ગત એકટેાખરમાં આ આયેાજના પ્રેરક પૂ॰ મુનિરાજશ્રી કીતિ વિનયજી મ૦ની નિશ્રામાં અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના પ્રમુખ શ્રી મેાહનલાલ ડાહ્યાભાના શુભ હસ્તે થયું હતું. તેમજ શેઠશ્રી બાબુલાલજી મગનલાલજી (માલવા વાળા)ના વરદ્ હસ્તે ધ. શાળાની ખનવિધિ પણ થઈ હતી. અહીં મા ઉપરાંત શ્રી શ'ખેશ્વર પાર્શ્વ નામનું જિનાલય પદ્માવતીદેવી તથા ઘંટાકણુ મલાવીરનું મદિર, શ્રાવિકા ઉપાશ્રય ભાજનશાળા, આયખિલશાળા, પાઠશાળ આદિના નિર્માણ કાર્યો થનાર છે. કમ્પિલ ની (જિ. ફરુ ખાબાદ-યુ.પી.) ભ વિમલનાથજીના ચાર કલ્યાણ. કથી પાન અને રાજા દ્રુપદની ધાનીથી ઐતિહાસિક બનેલ કમ્પિલજી તી,તેના અનેક ચઢાવ ઉતાર ખાદ પુનઃ ધ ક્ષેત્રે તેમજ જનસેવાના ક્ષેત્રે ઝળકવા લાગ્યુ છે. અહીં પ્રતિવર્ષ ભ વિમલન થજીના જન્મ અને દીક્ષા કલ્યાણક | રાજ ભવ્ય પ્રસ`ગે વસ'ત મેલા મહાત્સવનુ આયેાજન થાય છે. તીની ઉન્નતિ અને યાત્રીઓનું આગમન દિન પ્રતિદિન વધી રહ્યું છે. હાલમાં જ તા.૨૭-૧૨-૮૬ના મદ્રાસના દાનવીર શેઠશ્રી માણિકચ ંદજી ખેતાલાના વરદ્ હસ્તે ફીરાજાબાદ જૈન સઘના સહયેાગથી બધાએલ ભેાજનશાળાનું ઉદ્ઘાટન ભવ્ય સમારોહપૂર્ણાંક સાનંદ સમ્પન્ન અન્યું છે. આ જ રીતે અહીં છેલ્લા ૧૧ વર્ષોંથી વસત મેલા પ્રસગે નેત્રયજ્ઞ- | શિબિર યેાજાતાં તેમજ શ્રી વર્ધમાન જૈન ચિકિત્સાલય (હોસ્પિટલ)ની સ્થાપના થતાં આ વિસ્તારાના હજારો ગ્રામ્યવાસીએ લાભ લઇ માનવસેવાના આ કા ને બિરદાવી રહ્યા છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અહીં વસંત મેલા મહાત્સવનુ તેમજ તા. ૧ થી ૧૨ ફેબ્રુ. સુધી નેત્રયજ્ઞનુ સુંદર આયેાજન વિકાસ વિસ્તાર માટે કરવામાં આવ્યું હતું. આ બંને ક્ષેત્રના ઉદારદિલે દાન આપવા તીના સથેાજક શ્રી હજારી. મલજી માંઠિયા (સરનામું: પ૨/૧૬ શક્કરપટ્ટો, કાનપુર-૨૦૮૦૦૧, યુ. પી.) દ્વારા સમસ્ત જૈન સમાજને અપીલ કરવામાં આવે છે. અમદાવાદ લુણસાવાડ-માટી પાળ | [જૈન દીક્ષા મહે।ત્સવ: વડોદરા જિલ્લાના લક્ષ્મી ગામના વતની કુ. અસિલા (ષિદા)બેન (પજાખકેશરી સમુદાયના પૂર્વ મુનિશ્રી લક્ષ્મીરત્ન.વેજયજી મના સંસારીપણે પુત્રી) . જ સભુદાયના સાધ્વી શ્રી સુભદ્રાશ્રીજી આદિના સતત ત્રણ વર્ષોંના સમાગમથી ધર્મોના રંગે રગાતા અને વૈરાગ્યમા જવા તત્પર અનતા, વિડલાની સમતિપૂર્વક પૂજ્ય ગણિવર્ય શ્રી રત્નાકરવિજયજી મ, પૂ ગણિવર્ય શ્રી નિત્યાનવિજયજી મ આદિની નિશ્રામાં, મેાટીપાળ મળ્યે, શ્રી સંઘ દ્વારા આયા જીત પંચાહ્નિકા મહાત્સવપૂર્વક મહા સુદ ૩ના રાજ હોલ્લાસભર્યા વાતાવરણમાં તેઓશ્રીને ભાગવતી દ્વીક્ષા પ્રદાન કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહ-ચેમ્બુર શ્રી પાર્શ્વ ચદ્રગચ્છ જૈન સઘ મુબઇ દ્વારા ચેમ્બુરમાં આવેલા શ્રી પાચદ્રસૂરિ જ્ઞાનમત્તિ શ્રી પાર્શ્વ-ખ ંતિ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉદ્ઘાટન સમારોહ પૂ॰ મુનિશ્રી મુકિતચંદ્રજી મ૦ પૂ॰ મુનિશ્રી વિજયચંદ્રજી મ૦ વિદ્યાપીઠના પ્રેરિકા સાધ્વીશ્રી કારશ્રીજી આદિની નિશ્રામાં અને શ્રી કેશવજી ઉમરજી છાડવાના પ્રમુખ્તસ્થાને તા. ૨૨ ૧૨-૮૬ના યેાજાતાં, પતશ્રી પન્નાલાલ જે. ગાંધીના વરદ્ હસ્તે ઉદ્ઘાટન સાનંદ સમ્પન્ન થયુ હતુ. તથા આ જ સ્થળે ઉપરોકત પૂજયાની નિશ્રામાં તા ૧૯, ૨૦, ૨૧ ડીસે.ના નિમણુપૂજન અને ગાધિષ્ઠાયક દેવશ્રી બટુક ભૌરવના અખંડ જાપ, અભિષેક તથા હેામહવનનુ સામુયિક આયંબિલ ઉપવાસની આરાધના સાથે આયેાજન કરવામાં આવતાં સારી સંખ્યા થઈ હતી. | સ્વર્ગા રાહણ મહેાત્સવ : પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મના શિષ્યરત્ન પૂ॰ ૫. શ્રી દનવિજયજી મ॰ જેઓ છેલ્લા કેટલાક વર્ષાથી નાદુરસ્ત તધિયતના કારણે સસાવાડના ઉપાશ્રયે સ્થિરવાસ હતા; અને તેએ શ્રીએ સયમજીવનમાં વિવિધ તપશ્ચર્યાએ સાથે સળંગ ૨૫ વરસીતપ કર્યાં હતા અને જેનાદિ ધર્માંદ નાના તલસ્પર્શી અભ્યાસ કર્યાં હતા; તેઓશ્રીના તેમજ સુસ'યમી પૂ॰ મુનિશ્રી મિત્રવિજયજી મ॰ પૂ મુનિશ્રી પુર્ણ ભદ્રવિજયજી મુનિશ્રી આંકારવિજયજી મ૦ આદિના સમાધિમય સ્વર્ગવાસ નિમિત્તે પૂજ્ય ગણિવર્ય શ્રી નિત્યાન’દવિજયજી મ આદિની નિશ્રામાં અત્રેના માટી પાળ શ્રી સઘ દ્વારા પાષ સુદ ૮થી પ*ચાહ્નિકા મહાત્સવ શાંતિસ્નાત્ર સહિત ભવ્ય રીતે ઉજવવામાં આવેલ. સ્વર્ગા રે હુણ મહેાત્સવ મુડારા (રાજ ) મ ૫૦ સિરોહીમાં બિરાજતા પૂજ્ય શાસનસમ્રાટ શ્રીના સમુદ્દાયના પૂ॰ ઉપા શ્રી ચ'દનવિજયજી મહારાજ પાષદશમીના રાજ સમાધિપૂર્ણાંક કાળધર્મ પામતાં, તે નિમિત્તે મુ ડારા જિ. પાલી)માં પૂર્વ આ શ્રી વિજયસુશીવસૂરિજી મની નિશ્રામાં ભક્તામર મડાપૂજન સહિત નવાહ્નિકા મહાત્સવમ ગ. વદ ૧૪થી પોષ સુદ ૮ સુધી ઉજવામાં આવેલ છે. - A

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 188