Book Title: Jain 1987 Book 84
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ ૨] શાહ આવાં માનવતાના કે જીવદયાના સેવા કાર્યો માટે ખૂશ કસાયેલા અને બાહોશ કાર્યકર હોય આપણું ધ્યાન ખેંચે છે. આ દરેકે આવી પ્રવૃત્તી શરૂ પણ કરી ચૂકેલ હોય તેને સહાયક થાવા વિનંતી છે. અમે ઈચ્છીએ. છીએ કે આ દુષ્કાળના કાર્યમાં જે મણે-જેમણે તનમન-ધનથી ભોગ આપી રહેલ છે તેમની માત્ર પ્રશંશા કે અનુમોદના કરવા જેટલું જ મૂલ્ય આંકીને આપણે સંતોષ ન માનીએ, પણ એમાંથી પ્રેરણા લઈને જયાં જયાં આવું કામ કર !ાની જરૂર લાગે ત્યાં ત્યાં પોતાની શક્તિને સંપૂર્ણ પણે તન મન-ધનથી ઉપયોગ કરે દુઝાણા રાહતના કાર્ય માટે ઉદાર હાથે સહાયની અપીલ બ્રહત મુંબઈ જૈન સંઘ દ્વારા અનુકંપા ટ્રસ્ટ દ્વારા ચાર લાખ ઢોરને બચાવવા શ્રી ગાડીની અપીલ લાગલગાટ બીજા વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થનાર છે. પૂ આ શ્રી વિજય મેરૂપ્રભસૂરિશ્વરજી મ. સમગ્ર મુંબઈના પરાઓમાં ઠેર ર પધારી રૂ. ૨૫ થી રૂા. ૨૮ લાખ જેવું ફંડ કરી ચુક્યા છે અને હજુ પણ વિશેષ સહત ફંડ માટે વિચરી રહેલ છે. તેમપૂ . શ્રી વિજયભૂવનભાનુસૂરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. એ તપોવનમાં પ્રતિષ્ઠા પ્રસંગે રૂા. એક કરેઠ જે ફાળો થયાનું જાણવા મળે છે. તેમજ પૂઇ આ૦ શ્રી પદ્મસાગર રિશ્વરજી મ. એ. પણ કેબાના પ્રતિષ્ઠા પ્રસંગે લાખોનું ફંડ કરાવેલ છે. મુનિપ્રવટ શ્રી જબૂવિજયજી મ. પૂ૦ મુનિશ્રી પુણ ચંદ્રવિજ્યજી મ. મુનિશ્રી દાનવિજયજી મ. આદી અન્ય અનેક મણુ ભગંવતની પ્રેરણાથી લાખો રૂપિયાને ફાળે થઈ રહેલ છે. મહાજન ૫ ની શોભા મુક્ત અને આર્થિક સહાય આપવાનું કામ મુખ્યત્વે સમાજના સુખી અને ૧ મત વર્ગોનું છેએ કહેવાની જરૂર નથી. અલબત્ત, એમાં સમાજ સામાન્ય કે મધ્યમવર્ગ પણ, પિતાનું ધમકર્તવ્ય સમજીને, “ નહીં તે ફૂલની પાંખડી” એ લોકોકિતને અપનાવી, પિતાને યથા શક્તિ ફાળ નેધાવવા પ્રેરાય તો, ટીપે ટીપે સરોવર ભરાય એ કે, એથી પણ જરૂર સારી એવી રકમ એકત્ર થઈ શકે, એમાં શક ન . જો આ પણે સમજી શકીએ તે, આવી કુદર સજી" મુસીબત જાણે આપની માનવતાની કસોટી કરવા આવતી હોય એમ લાગે છે. સાથે સાથે કાવા અવસરોએ સમાજના મહાજનોના મહાજનપદની પણ કેસેટી થાય છે. એટલે મહાજનએ આગળ આવીને આ મુસીબતને માની મુસીબત માનીને મન દઈને કામે લાગવું એઈએ સમાજનાં સુ-દુ:ખના સાથી બનવાની આપણું મહાજનની પરંપરા એ ભારતની ખૂબ પ્રાચીન પરંપરા છે; અને આ વખતે એ પરંપરાનું પાલન થાય એમાં જ મહાજનપદની શોભા અને ચરિતાર્થતા રહેલી છે. ધર્મ દ્રસ્ટે ને વિનંતી આ કામ માટે જેમ શ્રીમતે ઉદારતાથી ફાળો આપી શકે એમ દેશભરમાં તે જ ગુજરાત રાજયમાં તથા મહારાષ્ટ્રમાં એવાં કેટલાય માતબર ધમાં ટ્રસ્ટો છે કે જે ધારે તે આ કામ માટે ઘણી મોટી રકમોની સંવત આપી શકે. અને આ વખતે આ ટ્રસ્ટોએ મુકત મને રકમ માપવી જ જોઈએ. દુષ્કા રાહનના કામમાં વપરાતી પાઈએ પાઈ લેખે લાગે એવું શકિતશાળી અને પ્રમાણિક વ્યવસ્થા તંત્રની પણ એટલી જ જરૂરીયાત છે. અને એવી સ્વતંત્ર રીતે મુંબઈની સંસ્થાઓ કાર્ય કરતી હોય તેના ઉપર આપણે વિશ્વાસ મુકી શકીશું. આવી વ્યવસ્થાને એક ઉત્તમ નમૂને દિર્ધદટા શ્રી દીપચંદભાઈ એ ગાડ (પ્રમુખ શ્રી જૈન . કોન્ફરન્સ)ના પ્રયત્નોથી ગત વર્ષ કે કાર્ય થયેલ છે. અને તેમના દ્વારા જે ગુજરાત પાંજરાપિળનું ફેડ શન ઉભુ કરવામાં આવેલ છે. તે સફળતાને વરેલ હોય એમાં પણ આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખી શકીએ એમ છીએ. તેમજ વર્ષ ની આવી જીવદયા તથા માનવતાની પ્રવૃત્તિી કરતા શ્રી મહેશભાભણસાલી, શ્રી દિનેશભાઇ ભણસાલી પર પણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકીએ તેમ છીએ. અને શ્રી વર્ધમાન સેવા કેન્દ્રના અને સમાજ સેવાના ભેખધારી શ્રી કુમારપાળભાઈ વી. | દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. અને તેમાંય ગુજરાત ની પરિસ્થિતિ વિશેષ વિકટ વર્તાઈ રહી છે. માત્ર સરકાર એકલે હાથે કશું કરી શકે નહિ લેટોએ પણ એમાં સાથ આપ્યા સિવાય ચાલે તેમ નથી. એ દ્રષ્ટિએ મુંબઈના અનુકંપા ટ્રસ્ટ હેઠળ બૃહદ મુંબઈ વટેન સંધ અને * ઈતર સંસ્થાઓના પ્રતિનિધિઓની એક કેન્દ્રીય સમિતિ જાણુના અગ્રણી શ્રી દીપચંદ ગાડીના પ્રમુખપદે મુંબઇમાં નીમવામાં આવી છે. શ્રી ગાડીએ લોકોને ઉદાર હાથે દુકાળ રાહતના કાર્યમાં સહાય કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે આ સમિતિનું ક ય સલાહકારી રહેશે અને જે તે સંસ્થા દ્વારા સહાયની રકમનો ઉ ોગ થશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ચારેક લાખ તે રાને બચાવી લેવાનો પડકાર છે તેમાંથી બે લાખ ટોરોને ગુજરાતના પાંજરાપો અને ગૌશાળા નિભાવશે તેવો અંદાજ છે. શ્રી ગાડી સાહેબે જણાવેલ કે પાંજરાપોળાએ સંગઠિન બની કાર્ય કરવું જરૂરી છે. અત્યારે ઘાસ મળવાનું નથી તેથી જરૂરીયાત કરતા વધુ ઘાસ બજારમાંથી ખરીદી ગાવન ભર / લાગ્યા છે, પરિણામે ભાવ વધેલ છે. આથી ગાડી સાહેબે ઝાલા ડમાં પાણીની જયાં ખેચ નથી ત્યાં ઘાસ ઉગાડવા પ્રેસાહીત કે લ છે. તેમજ ભરૂચ પાસે રૂા. ૫ના ભાવે ઘાસ મળી રહે તેવો પ્ર બંધ કરેલ છે. બનાસકાંઠા વિસ્તારના એક લાખ ટોરોને નિભાવવાની જવાબદારી શ્રી ભણસાલી દ્રસ્ટે સ્વીકારેલ છે. એકાદ લાખ ઢોરોને કંપમાં રાખીની વિચારણા છે. ઘાસ–પાણીના અભાવે ગુજરાતનું એક પણ પશુ અકાળે મૃત્યુ ન પામે તથા કતલખા ન જાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. અનુકંપા દ્રસ્ટના શ્રી દિનેશભાઈ ભણસાલી જેઓ ડાયમંડ ટ્રેડના પણ અગ્રણી છે. તેમણે ગુજરાત સરકારને પાંદે રાપોળને ઢોર નિભાવણી માટેની સબસીડી ચાલુ કરવા અપીલ કરી હતી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 188