Book Title: Ishavasyopanishad Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ નિયમ પ્રમાણે સાતનયાની અપેક્ષા ધ્યાનમાં રાખીને ભાવા લખતાં સર્વજ્ઞ વીતરાગદેવની આજ્ઞાથી જે કંઈ વિરૂદ્ધ ઉન્ન દાખમય લખાયુ` હોય તે તેની માફી માગુ છું, અને ગીતાર્યાંને વિનતિ કરૂં છું કે તેઓ કૃપા કરીને અર્થાને સુધારે. મારા લખવાના આશયને ગીતાર્યાં નીગમને ધ્યાનમાં રાખીને અનેકનયાની અપેક્ષાએ તેના ભાવ વિચારશે. તા તેઓ સભ્યઅર્થ સમજી શકશે, જે ગીતાર્થીની નિશ્રાએ રહીને તેઓની પાસે ગુરૂગમપૂ ઇશાવાયાપનિષદ્ ભાવાર્થ વાંચશે તે ભાવાથને પચાવી શકશે અને તેથી આત્માની શુદ્ધિ કરી શકશે. જ્ઞાનીગુરૂની જેનાપર કૃપા ઉતરશે તે ઇશાવાસ્યાપનિષદ્ભાવાર્થનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. જ્ઞાનીગુરૂનું શરણ સ્વીકારીને તેમની આજ્ઞાનુસાર વાચનાદિ પ્રવૃત્તિ કરવી. વેઢા અને ઉપનિષદો અમુક હિંદુ ધર્મનું પ્રતિપાદન કરે છે એવા નિયમ નથી. વેદ અને ઉપનિષદ્યાના આધારે આત્મા, પુનર્જન્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષ વગેરેની સિદ્ધિ થાય છે. જગત્કર્તા ઇશ્વર છે એમ પણ સિદ્ધ થાય છે અને જગકર્તા ઈશ્વર નથી પણ તટસ્થ સાક્ષીરૂપ પરમાત્મા છે એવું પણ સિદ્ધ થાય છે. હિ સકયજ્ઞ કરવાની વૃત્તિવાળા વેદામાંથી હિંસા યજ્ઞ છે એવુ સિદ્ધ કરી શકશે અને અદ્ગિ'સક યજ્ઞની માન્યતાવાળાએ આ સમાજી વગેરે વેદ્યમાં હિં'સા યજ્ઞનુ વિધાન નથી એવું પણ સદ્ધ કરી શકે છે. જૈમિની વગેરે વેદેશના કર્યાં ઈશ્વર તથા ઋષિયા નથી એવું સિદ્ધ કરે છે અને આર્યસમાજી વૈદ્યના કર્તા તરીકે ઋષિયાને જણાવે છે. જેના આચાર વેઢા હતા એમ માને છે પણ તેમાંની ઘણી ખરી શ્રુતિયા નષ્ટ થઈ ગઈ એમ રવીકારે છે અને દેવલજ્ઞાની સર્વજ્ઞ મહાવીરપ્રભુએ સજગતને યથાતથ્ય સત્ય રૃખ્યું અને સત્ય ધર્મના પ્રકાશ કર્યાં તેજ સત્ય જૈનધમ છે. એવા જૈનધર્મનાં તેમનાં પ્રરૂપેલાં શાસ્ત્રોને તે વેદ અને ઉપનિષદે કરતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 360