Book Title: Ishavasyopanishad Bhavarth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रस्तावना. પરમાત્માશ્રી મહાવીરસર્વજ્ઞજિનેશ્વરનાં વચનેના નાની અપેક્ષાએ સર્વદર્શનનું તત્ત્વજ્ઞાન વિચારતાં તે સર્વ દર્શને પણ શ્રી જિનેશ્વર પરમાત્માનાં અંગ તરીકે સાપેક્ષનયષ્ટિએ અનુભવાય છે. જન વિના મારે એ નેમિનાથને રતવનમાં શ્રી આનંદઘનજી મહારાજે પર્શનેને બ૯કે વિશ્વવર્ણિસર્વ દર્શનને શ્રી જિનદર્શનનાં અંગતરીકે અપેક્ષાએ વર્ણવ્યાં છે. સાંખ્યદર્શન, અતદર્શન વગેરે જે દર્શને, વેદ અને ઉપનિષદેનું આલંબન લે છે તે પણ અનાદિકાલથી પ્રવર્તિતજિનદર્શનના અંગ તરીકે છે અને તેનાં પ્રતિપાદક વેદોપનિષદાદિ શાસ્ત્રો છે તે પણ જૈનશાસ્ત્રોના અંગે તરીકે તેની સાપેક્ષાઓ છે એમ સ્યાદ્વાદર્શનતત્ત્વજ્ઞાનમાં નયષ્ટિથી તથા આધ્યાત્મિકદષ્ટિથી ઉંડા ઉતરેલા અનુભવીએ જાણી શકે છે. જિનદર્શન સાગર સમાન છે. તેમાં એકાંતનયદષ્ટિથી ઉત્પન્ન થએલ એકેકદેશી સર્વ દર્શનરૂપનદીઓને અંતર્ભાવ થાય છે એમ તત્ત્વજ્ઞાની શ્રીમદ્દઆનંદઘનજી જેવા મહાત્માઓ સારી રીતે સાપેક્ષષ્ટિએ અવધે છે. એવું અનંત સાગરસમાન જૈનધર્મદર્શન સવદેશી છે તેમાંથી સર્વદર્શનવાળાઓને પિતાને ઇચ્છતું તત્ત્વ મળી શકે છે. એ સત્ય સિદ્ધાંત છે. અનાદિકાલથી જૈનદર્શનનાં તો છે અને અન્યદર્શનનાં તત્વો છે. પશ્ચાત્ તે જ્ઞાની પુરૂષ જ્ઞાનથી પ્રકાશ કરે છે તેની અપેક્ષાએ તે પ્રગટે એને અપેક્ષાએ આદિ કહેવાય છે, સર્વ વીશ તીર્થક સર્વજ્ઞપણાથી તે દેખે છે અને પ્રકાશે છે, તે અપેક્ષાએ તેને પ્રગટભાવ કહેવાય છે પણ તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ તે તે અનાદિ છે, મિથ્યાત્વજ્ઞાન પણ અનાદિકાળથી છે અને સમ્યકત્વજ્ઞાન પણ અનાદિકાળથી છે, વેદ અને ઉપનિષદ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 360