Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 301
________________ શ્રી મણિલાલ - ઇતિ શિવમ્ ! શ્રી સૌભાગ્યભાઈ :- અહીં જ્ઞાનમાર્ગની શ્રેણી–મોક્ષમાર્ગની નિસરણી ઇતિ એટલે પૂર્ણતાને પામી. અહાહા !! જે જીવ આ શ્રેણી માંડશે તે અવશ્ય શિવતત્ત્વને પામશે. હે નાથ ! હે પ્રભુ બસ ! આમ કૃપા કરતા રહેજો. માર્ગ બતાવી તે પર ચાલવાનું બળ આપજો, બળ આપજો. ૨૫૭ . હૃદયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314