Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 40
________________ સર્વે થઈ ને હળવા. અભિપ્રાયોથી રહીએ નોખા... હરીશ શાહ, આર્કિટેક્ટ સર્વે થઈ ને હળવા ! અભિપ્રાયોથી રહીએ નોખા ! ઓગળતા જોઈએ એકબીજાના પ્રાકૃત ઓળા ! રાખીએ ખુલ્લા હૃદયના બારી બારણા ! કરીએ દર્શન સર્વેમાં રહેલા ભાવરૂપી દાદા ! સર્વે થઈને હળવા ! રાખજે તું તારા નિમિત્તના ભાવ સરખા ! દાદા જ કરશે એમના કામ અનોખા ! ના થાય દાદાના કામ તારાથી એકલા ! સર્વે થઈને હળવા ! દાદાએ જ કર્યા છે સર્વોને ભેગા ! નથી કોઈ એક બીજાથી વધારે ઓછા ! રહ્યા છે સર્વેમાં દાદા જ સરખા ! શૈલેશાનંદજી પ્રેરિત લખ્યા શબ્દો એકદમ સહેલા ! આવો સર્વે કરીએ દાદાના કામ અનોખા ! હસતા હસતા રહીએ હળવા ! હળવા હળવા રહીએ હસતાં ! ] +એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ, હોલિસ્ટિક સાયન્સ રીસર્ચ સેન્ટર, કામરેજ, સૂરત.. 40 | Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48