________________
100
“Not only Jacobi but other scholars also believerl that Jainism, far from being an offshoot of Buddhism, inight have been the earliest of bone religions of India. The simplicity of devotion and the homely prayer of the Jain without the intervention of a Brahmin would certainly add to the strength of the theory so rightly upheld by Jacobi. Another important testimony is that of the eminent oriental scholar Mr. Thomas who, in his article Jainism or The Early Faith of Asoka, inclines to the same belief."
Nort No. 11. વડોદરામાં ભરાયેલી ત્રીજી શ્રી જેન (વેતાંબર ) કોન્ફરન્સને રિપોર્ટ.
પૃ. ૩૮-૪૩. મિ. ટિળકનું ભાષણ.
જૈન ધર્મ ની પ્રાચીનતા. “જૈન ધર્મ અનાદિ કાળથી ચાલતો આવ્યો છે, એ તવ ખરૂં છે કે નહિ એ પ્રશ્ન અત્યારે ઉભા કરી તેને ખુલાસો કરવા હું ઈચ્છતો નથી. પણ આ વાત ઇતિહાસ સિદ્ધ છે, કે જેન ધર્મ પ્રવતવનાર વીસ તીર્થકરે માના છેલ્લા તીર્થકર મહાવીર ઈ. સ. પૂર્વે પર૬ વર્ષ ઉપર થયા હતા. કાળ ગણતાની રીત એટલે કે સંવત અથવા શક ગણવાની રીતથી માલમ પડે છે કે, જેમ ખ્રિસ્તીઓને ઇસુ ખ્રિસ્તથી, મુસલમાનોને મહમદથી, તેમ જેનોને શક મહાવીરથી ચાલતે આવ્યા છે. ઇતિહાસ ઉપરથી ધર્માચાર્યના નામથી શક ચલાવવાની પહેલ જેને એ કરેલી જણાય છે.”
એ રીતે બીજ ધમ ઉપર અહિસાની છાપ બેસાડવામાં જય મેળવી જૈનાએ જેન" નામ અન્વર્થક કર્યું છે.”
Ft. Note X the Journal of the Royal Asiatic Society, Vol. XV, pp. 376 and 377.
Ft. Note The Journal of the Royal Asiatic Society, Vol. IX, (New Series), Art. 8,