________________
*૧૬ ]
દર્શન અને ચિંતન
શ્વેતામ્બર આચાયમાં પ્રસિદ્ધ આચાય હરિભદ્ર યાકિનીનુથી હેતુબિન્દુના ઉપયોગ શરૂ થાય છે. અને પછી તે અઢ દ્વારા તે ઉપયોગ એટલા બધા વ્યાપક અને છે કે, સિદ્ધતિ ૨ સન્મતિ ટીકાકાર અભયદેવ, ત વાતિ કકાર શાંતિસૂરિ', સ્યાદ્વાદરત્નાકરકાર વાદી દેવસૂરિપ, આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાકિ કાએ જાણે અંટને પોતાના અભ્યાસના વિષય જ અનાવ્યો હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુશ્રુત લેખકે અટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે. એ જ રીતે ચન્દ્રે ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એજ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનેાના અભ્યસનીય અને અવલાનીય ગ્રન્થામાં અટની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈ એ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કાઈ પણ સ્થળેથી અટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જૈનભડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે ખીન્ન પણ કાઈ જૈન ભારામાંથી એની અન્ય પ્રતિ મળી આવે.
આભાર દર્શન
・
આ મથાળા નીચે મારે અનેકાને આભાર માનવાને છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકાને હું આભારી છું કે જેમણે પૂ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી. કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી. પુણ્યવિજયજીના ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લખાવવાનું ભાગ્યે જ શકય બન્યું હોત. એમણે જૂની દુષ્પ′ લિપિ ઉપરથી અદ્યતન સુપડ લિપિમાં એવા સુંદર આદશ તૈયાર કરી આપ્યું કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસ’ગ્રહમાં મોજૂદ છે, અને જેના ઉપરથી પ્રેસકોપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુરુષોત્તમ આઈ તારસની મદદ તે અસાધારણ. રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી દ્વિબેટનના અભ્યાસ કરી અટની ટીકાને ટિએટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયાગી કામ કરી
૧. અનેકાન્તજચપતાકા
૨. ન્યાયાવતારવિકૃતિ પૃ. ૩.
૭. સન્મતિટીકા રૃ. ૧૯૧, ૫૫૬, ૫૬૮,
૪, ન્યાયાવતારવાતિ કવૃત્તિ પ્ર. ૧૨.
૫. સ્યાદ્વાદરાિકર્ પૃ. ૧૬, ૫, ૨૧.
૬. પ્રમાણમીમાંસા રૃ. ૩૮ અને તેનાં ટિપ્પણુ પૃ. ૯૮
૭. ધમ સસંગ્રહણી ટીકા રૃ. ૧૪૭ થી.
૮. ઉપાદાદિસિદ્ધિ, રૃ, ૪, ૧૫, ૩૭, ૪૫, ૭૬, ૯૨, ૧૪૦, ૧૪૨ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org