________________
હરિવંશ હાલ સાગર
એ તે સમજીયા દેઈ હે, પાંડવ મેટ લાઇફ એ તે કૌરવ તાતે હે, પાંડવ સુત બેલાઈ. ૧૦ એ તે પુછીયે વંશ , પાંડવ મુદ્રા દેખાઈ; એ તે કરણજી જાણે છે, પાંડવ પાંડવભાઈ ૧૧. એ તે ગંગામેં આય હો, પાંડવ લીયો કઢાઈ; એ તે કી મેચ્છવ હે, પાંડવ ખાટ વધાઈ. ૧૨ એ તે સુહણામાં દેખે હે, પાંડવ સુર સતેજો; એ તે રવિ સુત નામ હો, પાંડવ લહિયે સહેજે. ૧૩ એ તે કરતલ કાને છે, પાંડવ દીઠ તામ; એ તો થા ચભિરામ હે, પાંડવ વણજી નામ. ૧૪ એ તે કૌરવ ભૂપ હે, પાંડવ મચ્છર ધરતે; એ તે નિજ ઘર આવે છે, પાંડવ સેચ કરતે. ૧૫ એ તે પ્રભુતામાં પેખે હો, પાંડવ જગ મેજારો; એ તે પ્રત્યક્ષ ખીજે હો, પાંડવ વહે અતિ ખારે. ૧૬ એ તે માંહોમાંહિ હો, પાંડવ ઉપન્યો વિરે; એ તે પાંડવ ભૂપ હો, પાંડવ દલવા ક્રોધ. ૧૭ એ તે દેશ વિલાયત હો, પાંડવ આપીયા જુઆ; એ તે એવડો પક્ષ હો, પાંડવ જીયા જીયા હુવા. ૧૮ એ તે ગઈ કરે શક હો, પાંડવ રચ ન આણે; એ તો હોનારી વાત હો, પાંડવ અધિક ન તાણે. ૧૯એ તે વરતાતી વાર હો, પાંડવ વરતે અપાર; એ તે એહથી જાણે હો, પાંડવ શ્રીહરિ પ્યારે. ૨૦ એ તો કહી દસમી હોપાંડવ હાલ ગુણીજે; એ તો શ્રી ગુણસાગર હો, પાંડવ મુજસ સુણીજે. ૨૧.