________________
અંક પહેલો
રણરંગે રાચ્ચા સહુ, વિસ્મય પામ્યા તામ; લોક સકલ મન ચિતવે, મત કે થાય અકામ. ૩ દુર્યોધનને ભીમજી, માંહોમાંહિ કલેશ; કરત નીવાર્યા દ્રોણભુત, લહિ તાત આદેશ ૪
ઢાલ ૧૦ મી ( તુહે પીતાંબર પહેરે છે કે સુખને મરડે-એ દેશી. )
એ તે ગુરૂ દ્રઢક રિયા હે, પાંડવ અર્જુન ઉદાસ એ તે વિદ્યા દેખાવે છે, પાંડવ ધનુષકી વારૂ. ૧ એ તે રાધાવેદ હે, પાંડવ નિરખી રાજાને; એ તે સરાહણ કીજે હે, પાંડવ મેરૂ સમાન ૨ એ તે કૌરવ રાય હે, પાંડવ સયને બતાઈ એ તે કરણ કરાઈ હે, પાંડવ ચંપાપુરી પાઈ ૩ એ તે સારથ સુત હે, પાંડવ એટલે આયો; એ તો રાય કે આગે હે, પાંડવ કણે બેસા. - ૪ એ તે વિપરીત વાત છે, પાંડવ રાય રસાણા એ તે ખર ખાવા દ્રાખ હે, પાંડવ કુદિયે સયાણુ. ૫ એ તો અજુન ભીમ હે, પાંડવ ઉઠીયા દેઈ; એ તે ચંપા કીમ ઉપાવે છે, પાંડવ કર્યું છે કે ૬ એ તે દઈ વડવીરા હે, પાંડવ રણુરંગ માગે; એ તે કૌરવ કર્યું છે, આઈ ઉભા આગે. ૭ એ તો હાકેહાક હે, પાંડવ રવિરથ વાજી; એ તે ચાલીયા વેગે હે પાંડવ રજની વિરાછ. ૮ એ તે રજની છ માસ હો, પાંડવ કૌરવ જાણી; એ તો મંડીયા પ્રતિ હે, પાંડવ ગુરૂ દયા આણું. ૯.