Book Title: Haribhadra Yogbharti Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ (૨) B પ્રતિ - હે. શા. પાટણ ડા-નં-૧૮ પ્રત ન - ૭૦૨૭. પત્ર-૬૦. પ્રતિ અશુદ્ધમાયા, ૧૫૧૭ વર્ષે ભાદ્રવા સુદિ-૨ શુક્ર શ્રી યોગબિન્દુવૃત્તિલિખિતા. (૩) c પ્રતિ હે. જ્ઞા, પાટણ ડા.નં. ૬૭, પ્રતિ નં-૧૫૪૧. પત્ર ૮૭. આ સંશોધનમાં A સંજ્ઞાવાળી આખી પ્રતિ મેળવી છે. અને B-C સંજ્ઞાવાળી પ્રતિઓનો માત્ર સંદિગ્ધસ્થાનોને શુદ્ધ કરવા પૂરતો જ ઉપયોગ કર્યો છે. ત્રણ પ્રતિઓ લગભગ અશુદ્ધ પ્રાયઃ છે. દ. કાનિવિજય. ૧૪૪૪ ગ્રન્થનિર્માતા શ્રી હરિભદ્રસૂરિના આ ચાર યોગગ્રન્થોનું અધ્યયન વર્તમાનમાં શ્રી સંઘમાં સારું એવું પ્રચલિત છે. એટલે આ પ્રકાશન સ્વાધ્યાય અને સ્વાધ્યાયજન્ય શુભ અધ્યવસાય વગેરેમાં પ્રબળ નિમિત્ત બનશે જ. સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.વર્ધમાન તપોનિધિસકળસંઘહિતૈષી સ્વ.પૂ.આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી અધ્યાત્મરસિક સ્વ.પૂ.આ.શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. શ્રી સૂરિમ–પંચ પ્રસ્થાન આરાધક પૂજ્ય ગુરુદેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા. - આ સુવિહિત ગુરુપરંપરાનું સ્મરણ ધન્યતાનો અનુભવ કરાવે છે. આ પુસ્તકના મુદ્રણકાર્ય અંગે શ્રી ગુણવંતભાઈ શાહનો સ્તુત્ય સહયોગ સાંપડ્યો છે. ધન્યવાદ. મુદ્રણ પૂર્વે લગભગ આખા ગ્રન્થના ૬-૬પૂફ કઢાવવા છતાં, અમુક સુધારો થાય તો બીજો ફેરફાર ઊભો થઈ જાય. વગેરે કારણે ઠેઠ છેલ્લા પ્રૂફ બાદ પણ કેટલાક ફેરફાર ઇચ્છનીય લાગવા છતાં કરી શકાયા નથી. યોગવિષયક આ ગ્રન્થોનું અધ્યયન કરીને અધ્યેતા મુમુક્ષુવર્ગ પોતાના ધર્માનુષ્ઠાનોને મોક્ષ પ્રાપયોગમાં રૂપાન્તરિત કરવા ઉદ્યમશીલ બનો એવી શુભેચ્છા સાથે.. પંન્યાસ અભયશેખરવિજય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346