Book Title: Haim Laghu Prakriya Tippanya Part 01
Author(s): Priyankarsuri
Publisher: Priyankar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પ્રકાશકીય નિવેદન ધર્મ ત્રણે કાળમાં શાશ્વત વતું છે. તેની તથા તેના માર્ગનાં સાધનાની વર્તમાનકાળમાં અત્યંત જરૂરિયાત છે. જે ધર્મ તત્વ આપણુમાંથી નષ્ટ થશે તો તેનાં કડવાં ફળો આપણે ભેગવવાનાં છે. અત્યારે વર્તમાનકાળમાં તીર્થકર ભગવંતા, ગણધર ભગવતે, કેવલી ભગવંતો કે શ્રુતજ્ઞાની ભગવંતે હયાત નથી, ત્યારે ઉપકારી ધર્મગુરુઓ જ ધર્મવૃદ્ધિનાં વિવિધ સાધન ગોઠવી દરેક જીને ધર્મની સન્મુખ આકર્ષિત કરે/રાખે છે. તે - ધર્મગુરુઓ દ્વારા સર્વ જીવોના હિતની દષ્ટિએ વ્યાખ્યાનપ્રવચન આપવાની પરંપરા તીર્થકર ભગવંતના સમયથી ચાલી આવે છે. તીર્થકર ભગવંતની વાણુને ઝીલી ગણધર ભગવંતે એ આગમની રચના કરી અને તેને વર્તમાનમાં ધર્મગુરુઓએ આ પણ સનમાર્ગ માટે અમૃત મરી ધર્મવાણી વરસાવવા સભર છે, જે સાંભળી ભવ્ય જીવો સમાગે વળતા હોય છે આ પણ આ આગમ ગ્રન્થને વાંચવા હોય તો વ્યાકરણની જરૂર છે. વ્યાકરણ જ્ઞાન વિના આ ગ્રન્થ વાંચી શકાતા નથી. એ માટે અમારા ટ્રસ્ટ તરફથી શ્રી મહે પાદાય શ્રી કીતિવિજયગણિ શિષ્યોપાધ્યાય શ્રી વિનયવિજયગણિ રચિત શ્રી હૈમલઘુપ્રક્રિયા વ્યાકરણ ભાષાંતર સાથે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ આ ગ્રંથની ટુંકી રૂપરેખા મહાપાધ્યાય શ્રી વિનય વિજય ગણે એ પોતાના ગુરુ બધુ મુનિ શ્રી કાન્તિવિજયજી ને ભણવા માટે રચના કરી હતી. - મહાપા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 612