Book Title: Gyan Sanstha Sangh Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જ્ઞાનસંસ્થા અને સઘસસ્થા ૧૦૧ છે, જ્યારે જૈન ભંડારા બહુધા સ ંધની માલિકીના જ હાય છે, અને કવચિત્ વ્યક્તિની માલિકીના હાય, ત્યાં પણ તેને સદુપયેાગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે. અને દુરુપયેાગ થતા હાય ત્યાં મેટે ભાગે સંધની જ સત્તા આવીને ઉભી રહે છે. બ્રાહ્મણેા આસા મહિનામાં જ પુસ્તકામાંથી ચામાસાના ભેજ ઉડાડવા, અને પુસ્તકાની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જતા કાર્તિક શુદ્ધિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તા અને ભડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચેામાસામાંથી સંભવતા બગાડ ભડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા જે એકવાર માત્ર મૌખિક હતી, તે અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડા વધારા, અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં, આજે મૂર્તરૂપે આપણી સામે છે. પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે, જમાનાને પહેાંચી વળે તેવા અભ્યાસી વર્ગ એ ભંડારાની મદદથી કાઈ ભા થતા નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારાએ, સિદ્ધસેન અને સમંતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તેજ ભડારા અને તેથીએ માટા ભંડારા વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડુ છે. કાઇને જાણે સગ્રહ સિવાય ખીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. એ એક અપવાદને બાદ કરીએ તેા આ જ્ઞાનસંસ્થાના વારસા સંભાળી રાખનાર, અને ધરાવનાર ત્યાગી વર્ગ જાણે ષ્ટિમાં પડી ગયા છે, અને અત્યારના યુગની સામે તેમની જ્ઞાન દૃષ્ટિએ કેટલી મેાટી જવાબદારી છે, એ વાત જ છેક ભૂલી ગયા છે, અથવા સમજી શક્યા નથો, એમ કાઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ભંડારાના ઉપયેાગ અભ્યાસીએ સર્જવામાં જ ખરા હાઈ શકે. અત્યારસુધી જે એની સ્થૂળપૂજા થઈ, તેણે હવે અભ્યાસનું રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9