Book Title: Girnarastha Kumar Viharni Samasya
Author(s): M A Dhaky
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 8
________________ મધુસૂદન ઢાંકી ૨૧૯ રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ સોળમા-સત્તરમા શતકમાં થયેલા (પ્રાવાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી–ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાન્ત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ' અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નન્દીશ્વર', ગભારામાં સંમતિએ આણેલ સપ્તધાતુની તારણ તેમ જ રત્ન ખચિત “જિનવીરની મૂર્તિ અને રત્ન જડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું Rયું છે: પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણું રા મંડપિ મેહણ પૂનતી હે જાણે કરિકીઓ ઈકલેક ૩ નેમિ કડણિ પ્રભુ દાહિણિ હે અષ્ટાપદ અવતાર | વામઈ કલ્યાણકત(ન? ય) હે નંદીસર જગસાર દા (સંઘ મરેઈ? સંપતિરાઈ) અણુવિલ હૈ સાત ધાત જિણવીર ! પરિગર રતન જડાવિઈ હો તેરણ ઉલકઈ બઈ હાર છા લખધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલ ! દૂસમ ભવન સમુદ્ધરઈ છે સે ધનધન મા નરપાલ હતા ભણસાલી તે પરિ કરઈ હો - જે કીઓ ભરેવેસર રાસે ઉજલિ અષ્ટાઉરે તે નિરખત અંગિ ઉમાદ વેલા આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સા વર્તમાન “મેલવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચિત્યપરિપાટીઓનાં વિધાનમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27