Book Title: Girnarastha Kumar Viharni Samasya Author(s): M A Dhaky Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 7
________________ ૨૧૮ ઉજ્જયન્તગિરિની ખરતર-વસહી થાપી શ્રીતિલકપ્રાસાદિ હિંસાહ નરપાલૢિ પુણ્ય પ્રસાદિહિં, સેાવનમય શ્રી વીરે; અષ્ટાપદ સંમતસિહરસ્યૂ ડાવઇ જિમણિ” અહુ હિરક્યૂ', રચના અતિ ગ'ભિરા. ૧૮ કવિએ પ્રાસાદની રચનાને ‘અતિગભિર' કહી છે તે યથાર્થ જ છે. (૪) પંદરમા શતકમાં શવરાજ સંધવીના સંધ સાથે ગયેલા કાઈ અજ્ઞાત યાત્રી-મુનિએ કરેલ ગિરનાર ચૈત્યપરિપાટીમાં તેા આ જિનાલયના અંતરંગની ઘણી વિગત આપવા સાથે એ જે કઈ કહે છે તેનાથી તા મેલકવસહી” તે જ ખરતરવસહી” હેાવાના તથ્યને આખરી મહેાર મારી દે છે. સમરિસંહ-માલદેના મ`દિર બાદ યાત્રી જે મ`દિરમાં આવે છે તેને સ્પષ્ટરૂપે તેઓ “ખરતરવસહી” કહે છે. તે નરપાલ સાહુ દ્વારા નિમિ`ત થયેલી અને તેમાં (ગભગૃહમાં) મહાવીરની સતારણુ પિત્તળની મૂલનાયક મૂર્તિ ની આજુબાજુ એ જ ધાતુની શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયાત્સગ* મૂતિ હાવાનું પણ કહ્યું છે. તદુપરાન્ત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં ‘નાગન્ધ' અને ‘પ્‘ચાંગવીર'ની હતા, પુતળીએ (આજે વિનષ્ટ), જમણી બાજુ ભણસાળી જોગે કરાવેલ અષ્ટાપદ' અને ડાખી બાજુએ ધરણા સાહે કરાવેલ સમ્મેતશિખર' (ના ભદ્રપ્રાસાદેની) નોંધ લે છે: ૧૦ યથા : હવઈ ખરતરવસહી ભણી આવિ નરપાલસાહની થાપના એ સતારણઉ પીતલમઈ વીર શાંતિ–પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમ’ડિપ નાગબંધ નિહાલઉ પૂતિલએ મ’ડિપ મન વાલ પંચાંગવીર વસેખીઇએ માલાખાડઈ મડપ જાણુ Jain Education International જિમણુઈ અષ્ટા[≠] વખાણુ ભણસાલી જોગર્ટ કીઉ'એ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ તે પણિ ધરઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા–સેાળમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા, ભાવતુષ -શિષ્ય રગસારની ગિરનાર ચૈત્યપરિ પાટીમાં૧૧ મુનિ-યાત્રી તીર્થ નાયક નેમિનાથના મદિરને (દેવકુલિકામાં પરાવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઉતરીને જે પહેલા મદિર–હાલની મેરક વસહી-માં આવે છે. તેને “ખરતરવસહી' કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનેાહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીએ અને મદિર ભીતરની અવનવી કારણીના ઉલ્લેખ કરે છે: ઋણુ ગિરઇએ નેમવિદ્વાર આવીયા ખરતરવસહી વાર ॥૧૨॥ હાલ સ'પતિરાય કરાવિ મુહર પીતલમઈ શ્રીવીર જિજ્ઞેસર ખરત[૧]સહી માહે પાખતીયાં ખ[]ન જણાલ નવલ નવલ કેારણીય નિહાલ ટાલ કુમતિ કસાય ॥૧૩॥ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27