Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 5
________________ આભાર. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કે જેમના સદુપદેશથી આ તીર્થના ઉદ્ધારમાં લગભગ પાંચ લાખની રકમ ખરચાયેલ છે. જેમના સદુપદેશથી કે ચીન નિવાસી સ્વ. શેઠ જીવરાજ ધનજીના ધર્મપત્નિ હીરબાઈએ આ તીર્થના ઉદ્ધાર માટે રૂ ૧૦૦૦૦) નીનાદર રકમ આપી છે, આવાં ધર્મપ્રેમી હીરૂહેને તેમના વ. પતિની યાદગીરી નિમિતે આ પુસ્તકની પ્રથમથી ત્રણ નક્લ લઈ અમારા કાર્યને સહાનુભૂતિ આપી છે તે ! માટે તેમને આભાર માનું છું. - o બીજી બહેને પણ હીરૂહેનની જેમ લક્ષમી ઉપરની ! મૂછ ઓછી કરી ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કરે તેમજ આવાં સાહિત્યનાં અને સ્ત્રીઉપયોગી પુસ્તક પ્રકાશિત કરાવે તેમ ઈચ્છું છું. લી. પ્રકાશક ONGISSNINCS

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286