Book Title: Girnar Tirthno Itihas Author(s): Jain Sasti Vanchanmala Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 4
________________ હe Dep®®eee eeee On સમર્પણ. સુશીલ કહેન હીરૂન્હન, મુવ કેચીન. સ્ત્રીજીવન ધામીક કાર્યોમાં ગાળી તમે તમારું જીવન બીજી બહેનોને અનુકરણીય કરી શક્યા છે, પતિની હૈયાતીમાં સાથે રહી સત કાર્યમાં લક્ષ્મીને સદ્વ્યય કરાવ્યો અને પાછળથી પણ લક્ષમીની મૂછ ઉતારી દેરાસરો, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ધર્મશાળા છે વિગેરે અનેક ધાર્મિક કાર્યોમાં લગભગ પોણુએલાખની નાદર રકમને સચ્ચિય કરનાર તમારાં જેવાં કેઈક જ વ્હેન હશે. આવાં તમારાં શુભ કાર્યથી આ પુસ્તક તમને અર્પણ કરી આનંદિત થાઉં છું છે અને ઈચ્છું છું કે સાહિત્યનાં સ્ત્રી-ઉપયોગી પુસ્તક પ્રગટ કરાવી સ્ત્રીઓમાં ધામક સંસ્કાર અને નૈતિક જ્ઞાન વધારવાનું આપનાથી બનતું જરૂર કરશે. અe લોકજા લી. ધર્મબંધુ, અચરતલાલ. હૈtછ ઉછODe©© www કાઈ: .Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 286