Book Title: Girnar Tirthno Itihas Author(s): Jain Sasti Vanchanmala Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 9
________________ ૬૫૦૦) કરછ માંડવીમાં સ્વામીવાત્સલ્ય જમવા માટે નાતની વાડી કરાવી આપી. ૪૦૦૦) શ્રી કચ્છ ભુજમાં અપાસરો બંધાશે. ૩૫૦૦) શ્રી અજરાપાર્શ્વનાથની ધર્મશાળામાં દેરાસરજીની રકમ વપરાયેલી તે દેરાસરમાં ભરપાયા કરવા આપ્યા. ૩૦૦૦) શ્રી રાજગૃહી નગરીમાં ધર્મશાળા બંધાવી. ૬૦૦૦) શ્રી ગીરનારની તળેટીની ધર્મશાળામાં એક હેલ કરાવ્યો. ૩૦૦૦) શ્રી પાલીતાણા ગૌરક્ષા ફંડમાં આપ્યા ૨૦૦૦) શ્રી કેસરીયામાં ઉપાસરા માટે હેલ બંધાવ્યો. ૨૫૦૦) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથમાળામાં પુસ્તકે છપાવવામાં આયા, ૧૦૦૦) હૈદ્રાબાદ જીવરક્ષા મંડલીમાં આપ્યા. ૧૦૦૦) શ્રી કચ્છ-ભુજમાં જૈન પાઠશાળા ખેલી. ૧૫૦૦) શ્રી પાટણના સંઘનું સ્વાગત કરવા માટે સંધની ભક્તિ નિમિત્તે વાપર્યા. ૫૦૦) શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણામાં આપ્યા. ૧૦૦૦૦) શ્રી ગીરનારછમાં કુમારપાલ રાજાની ટુંકમાં જીર્ણોદ્ધાર માટે. ૪૫૦૦) શ્રી ભંડારીઆમાં પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટે આપ્યા. (નવા દેરાસરનું પાછલું કામ અધુરૂં હતું તે પુરૂં કરાવ્યું.) ૩૦૦) શ્રી ખંભાત પાંજરાપોળમાં આપ્યા. ૨૫૦૦૦) શ્રી પરચુરણ જુદા જુદા ગામમાં પાઠશાળા-ટીપ વિગેરેમાં આપ્યા. ૧૭૩૩૦૦Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 286