________________
આભાર.
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કે જેમના સદુપદેશથી આ તીર્થના ઉદ્ધારમાં લગભગ પાંચ લાખની રકમ ખરચાયેલ છે. જેમના સદુપદેશથી કે ચીન નિવાસી સ્વ. શેઠ જીવરાજ ધનજીના ધર્મપત્નિ હીરબાઈએ આ તીર્થના ઉદ્ધાર માટે રૂ ૧૦૦૦૦) નીનાદર રકમ આપી છે, આવાં ધર્મપ્રેમી હીરૂહેને તેમના વ. પતિની યાદગીરી નિમિતે આ પુસ્તકની પ્રથમથી ત્રણ નક્લ લઈ અમારા કાર્યને સહાનુભૂતિ આપી છે તે ! માટે તેમને આભાર માનું છું.
-
o
બીજી બહેને પણ હીરૂહેનની જેમ લક્ષમી ઉપરની ! મૂછ ઓછી કરી ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કરે તેમજ આવાં સાહિત્યનાં અને સ્ત્રીઉપયોગી પુસ્તક પ્રકાશિત કરાવે તેમ ઈચ્છું છું.
લી. પ્રકાશક ONGISSNINCS