Book Title: Dwatrinshad Dwatrinshika Part 01 Author(s): Abhayshekharsuri Publisher: Divyadarshan Trust View full book textPage 6
________________ જ દરિયો છે. આ સ્પષ્ટ થાય એ માટે બત્રીશે બત્રીશીમાં મુખ્યતયા કયા કયા ગ્રન્થાધિકારોનો અધિકાર છે તે જોઇએ૧. દાન બત્રીશી: અનેક ગ્રન્થગત દાનવિષયક પ્રરૂપણનું મૌલિક સંકલન.... દાન અંગેની વ્યવસ્થા એક પ્રકરણમાં આ રીતે અન્યત્ર ક્યાંય પ્રાયઃ જોવા મળતી નથી. ૨૭ મું અષ્ટક ૨. દેશના : પ્રથમ ષોડશક, ૧૦ મું ષોડશક, ૨૧ મું અષ્ટક, ૨ જું ષોડશક. ૩. માર્ગ : ધર્મરત્નપ્રકરણ, ઉપદેશમાલા, મૌલિક.. ૪. જિન મહત્ત્વ : અષ્ટક ૨૯ વગેરે. ૫. ભક્તિ : ષોડશક ૭/૮/૯ ક:સાધુસમયઃ૯મું જ્ઞાનાષ્ટક, ૫મું ભિક્ષાષ્ટક, કઠું સર્વસંપન્કરી ભિક્ષાષ્ટક, ૧૦મું વૈરાગ્યાષ્ટક, ૨૨ મું ભાવશુદ્ધિ વિચારાષ્ટક, ૨૩ મું શાસનમાલિ નિષેધાષ્ટક-(અંશતઃ) ૭. ધર્મવ્યવસ્થા ઃ ૧૭મું માંસભક્ષણદૂષણાષ્ટક, ૧૮ મું માંસભક્ષકમતદૂષણાષ્ટક, ૧૯ મું મદ્યપાનદૂષણાષ્ટક, ૨૦ મેં મૈથુનદૂષણાષ્ટક, ૧૧ મું તપોડષ્ટક. ૮. વાદ બત્રીશી : ૧૨ વાદાષ્ટક, ૧૩ ધર્મવાદાષ્ટક, ૧૪ એકાન્તનિત્યપક્ષ ખંડનાષ્ટક, ૧૫ એકાન્ત અનિત્યપક્ષ ખંડનાષ્ટક, ૧૬ નિત્યાનિત્યપક્ષ મંડનાષ્ટક ૯. કથાબત્રીશી : ઠાણાંગ ૪ કથાનો અધિકાર, દશવૈકાલિક નિર્યુક્તિ - શુલ્લિકાચારકથાધ્યયન ૧૦. યોગલક્ષણ બત્રીશી : યોગબિંદુ ૮૬ થી ૯૧, ૩ જું ષોડશક, યોગબિંદુ ૯૨ થી ૯૯, યોગબિંદુ ૩૪૯ થી ૩૫૧ ૧૧. પાતંજલ યોગલક્ષણ : પાતંજલ યોગદર્શન ૧૨. પૂર્વસેવા : યોગબિંદુ ૧૦૯ થી ૧૩૯, ૧૬૪ થી ૧૭૦ ૧૩. મુજ્યષપ્રાધાન્ય : યોગબિંદુ ૧૪૦ થી ૧૬૩, ૧૭૩ થી ૧૭૭ ૧૪. અપુનર્બન્ધક યોગબિંદુ ૧૭૮ થી ૧૮૯, ૧૯૩ થી ૨૨૦, ૨૩૨ થી ૨૫૧ . ૧૫. સમ્યગ્દષ્ટિ : યોગબિંદુ ૨૫૩ થી ૨૭૨, મૌલિક ૧૬. ઈશાનુગ્રહ : પાતંજલ યોગદર્શન, યોગબિંદુ ૩૦૦ થી ૩૧૬ ૧૭. દેવપુરુષકાર : યોગબિંદુ ૩૧૮ થી ૩૫૬ માંથી બહુભાગ ૧૮. યોગભેદ : યોગબિંદુ ૩૫૮ થી ૩૬૭, ષોડશક ૧૩, ષોડશક ૧૪ ૧૯. યોગવિવેક : યોગદૃષ્ટિ સમુચ્ચય ૨ થી ૧૦, યોગબિંદુ ૩૦૯ થી ૩૭૮, યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૯ થી ૨૨૧ ૨૦. યોગાવતાર : પાતંજલ યોગદર્શન, યોગબિંદુ ૪૧૫ થી ૪૨૪, યોગદષ્ટિ સમુચ્ચય ૧૩ થી ૨૦ ૨૧. મિત્રા : યોગદષ્ટિ સમુચ્ચય ૨૧ થી ૪૦, પાતંજલ યોગદર્શન ૨૨. તારાદિત્રય : યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૧ થી ૭૮, પાતંજલ યોગદર્શન ૨૩. કુતર્કગ્રહનિવૃત્તિ: યોગબિંદુ ૬૬-૬૭, યોગદૃષ્ટિ સમુચ્ચય ૮૬ થી ૧૪૮. ૨૪. સદ્દષ્ટિ : યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૫૪ થી ૧૮૨ ૨૫. ક્લેશણાનોપાય : પાતંજલ યોગદર્શન, મૌલિક ૨૩. યોગમાયાભ્યઃ પાતંજલ યોગદર્શન ૨૭. ભિક્ષુ: મૌલિક - દશવૈકાલિક નિર્યુક્તિનો થોડો અધિકાર ૨૮. દીક્ષા: ષોડશક - ૧૨, ષોડશક ૧૦ ૨૯. વિનય શ્રીદશવૈકાલિકસૂત્ર, વિવિધ પ્રકરણો ૩૦. કેવલિભુક્તિ વ્યવસ્થાપન : શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય, શ્રી સ્યાદ્વાદ રત્નાકરાદિ ગ્રન્થો, તથા સ્વકીય અધ્યાત્મમતPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 252