Book Title: Dravya Kshetra Kal Anubhagadithi thati Atma par Asar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ S 104] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા દષ્ટિએ વિચારવામાં આવે તે જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પિતાના કર્માનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકૂળ કરે કે પ્રતિકૂળ કરે તે પિતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તે કરી શકે છે અને એ કારણે પિતાને જે રીતે આત્મવિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથા પ્રકારને માર્ગ શેાધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાને હેતુ બન્યા રહે અને તેથી કર્મને અનુભાગ-રસ થવામાં ચિકાશ ન થાય. ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થાય, છતાં રસબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થતું નથી. વેશ્યાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્તવડે જૂદી જૂદી રીતે ભેગવાય તે પણ રસબંધ થાય, તેથી સ્થિતિ એકસરખી બાંધવા છતાં રસ છેવો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હોવાથી રસના નાશથી સ્થિતિને નાશ અવશ્ય થાય છે. કર્મબંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકે દ્રવ્યાદિ પાંચમાના કેઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, ક્ષયપશમની માફક વિચિત્ર હોવાથી સ્થિતિરસને ઉપક્રમ (ઘટાડો) કરી શકે છે અને તેમ છતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે. (પંચસંગ્રહની સંકલન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4