Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ પ્રેરક તરફથી.... હું ક્યા શબ્દોથી મારા સદ્દભાગ્યનું વર્ણન કરૂં ! જગતના જંગલમાં ભટકતાં ભટકતાં કોઈ શ્રમિત કઠિયારાને લાકડાં વીણતાં વીણુતાં શુદ્ધ ચ'નનું કાષ્ટ મળી જાય, કેાઈ મહાદરિદ્રને છાણાં વીણુતાં વીણુતાં પારસમણી સાંપડે તે તેના હૃદયની પ્રસન્નતા એ કયા શબ્દેશી સાંભળાવે ! આને હુ એ કેમ વ્યક્ત કરે ! પરમપૂજ્ય મુનિરાજશ્રી દનવિજયજી મહારાજ, પરમપૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મહારાજ તથા પરમપૂજ્ય મુનિરાજશ્રી ન્યાવિજયજી મહારાજ સાહેબેની આ ત્રિપુટી ગુરુભગવંતાની સેવા કરવાની જે કઈ તક મારા માટે એવાજ સદ્રભાગ્યના વિષય છે. જીવનની એ મગળ પળે તેએશ્રીની પ્રેરણાથી હું આ સયમમાગે વર્યાં, એ માટે તેઓશ્રીને મારા ઉપર અનંત ઉપકાર ને અમીદ્રષ્ટી વર્ષાવી રહેલ છે. તેએશ્રીના સ્વવાસ પછી પણ તેમની ભાવ–પ્રેરણા અને સંયમ માગ માં સ્થીર રહેવાની મકમતા મળતીજ રહેલ છે. આવા ઉપકારીને ઉપકાર વાળવા માત્રજ નહીં પણ જૈનશાસનના અણુમૈલ સાહિત્ય દ્વારા અણુમેલ ખાને ત્રિપુટી મહારાજોએ રજુ કરેલ છે. તેના લાભ-વમાન જૈન સંધનેશ્રમણાને મળે તેવી ભાવનાથી એક અદના પિરસણીયા–તરીકે મારી સેવા સ્વીકારશે. પરમ પૂજ્ય શ્રમશ્રેષ્ઠ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ (પાલીતાણા જૈન ગુરૂકુળ સ્થાપકની) જન્મ શતાબ્દિ નિમિત્તે માનવજીવનમાં પ્રેરક બળ મળે તથા ઉપયાગી થાય તેવા મનેરથાથી સાહિત્ય પ્રકાશન કરવાની ભાવના થઇ. અનેક પ્રકારનું સાહિત્યસર્જન કરતાં તેમના જ સ્વસ્થ શિષ્યરત્ના મુનિરાજશ્રી દનવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજ, તથા મુનિરાજશ્રી ન્યાયરિયજી મહારાજની ત્રિપુટી મહારાજ દ્વારા તૈયાર થયેલ જૈન પર પરાના ઇતિહાસ ’ ભાગ ચોથે તથા “ ચારિત્ર વિજયજી ”નું જીવન ચરિત્ર પ્રથમ પ્રગટ કરેલ છે. અને હવે “ દિનશુદ્ધિ-દીપિકા ”નું આ પ્રકાશન હાથ ધરેલ હોઇ તેની ઉપયેગીતા આપ સૌ પણ સ્વીકારશે. 16 22 (( વર્તમાનમાં દરેક પ્રકારના સાહિત્યનું ખેડાણુ અને સજ્જન ખેડાણ અને સર્જન જે કાઈ શ્રમણ ભગવતે એ કરેલ હોય તે તે મારા મહાન ઉપકારી અને સંયમના પ્રેરણા દાતા પરમ પૂજ્ય ત્રિપુટી મહારાજેએ કરેલ છે. તેની વિશેષ જાણકારી તે તેમની કૃતિઓની આદિ ઉપરથી જ આપણે સમજી શકીશુ. ENEVENEMENTENGENENENE BARBIE BEST BUZESENE

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 532