Book Title: Diksha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ દીક્ષા સુધી તે સૂત્ર પૂર્ણ રીતે ન સમજે ત્યાં સુધી સૂત્રનું સત્ય જ્યારે સમજાય ત્યારે તે પાંચ મહાવ્રતા, હિંદુઓના પાંચ યમ, સંબંધમાં લખતાં શ્રી પતજલિ ઋષિ લખે છે કે— ૧૨૫ ધ્યાન કરતા હતા. તે પાછા ફરતા હતા, જેનેાના બૌદ્ધોના પંચશીલના અને અહિંસા સિદ્ધ થઈ ત્યારે કહેવાય કે જ્યારે તે અહિંસક પુરુષની હાજરીમાં સામા મનુષ્યના વેર વિરાધ જતા રહે. તેવીજ રીતે સત્યની સિદ્ધિ થઈ ત્યારે કહેવાય કે જ્યારે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. અર્થાત્ તે મનુષ્ય જે ખેલે તે પ્રમાણે થાય. મદ્રાસની હાઈકાના એક જજે ૪૦ વર્ષ સુધી સત્ય વિચારવાને, સત્ય ખાલવાના અને સત્ય આચરવાના પ્રયત્ન કર્યાં હતા, જેના પરિણામે તેનામાં અમુક ક્રેસમાં સત્ય શું છે, તે પારખવાની આંતર શક્તિ ખીલી હતી, અને તેના ન્યાય બંને પક્ષ સ્વીકારતા હતા. તેવી જ રીતે અસ્તેય વ્રતની સિદ્ધિ થતાં અનેક રત્નાની તેને પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યની સિદ્ધિ થતાં તેનામાં અપૂર્વ અળક્તિ પ્રકટે. અને અપરિગ્રહ વ્રત સિદ્ધ થતાં તેનામાં પૂર્વજન્મસ્મૃતિ થાય. આટલી પ્રસ્તાવના પછી જીવનશુદ્ધિને વાસ્તે શું આવશ્યક છે, તેના વિચાર કરીએ. દશવૈકાલિક સૂત્ર લખે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, અને તેનાં સાધને અહિંસા સંયમ અને તપ છે.’અહિંસા એટલે કાઇની હિંસા ન કરવી એ તેના નિષેધાત્મક અર્થ છે, પણુ અહિંસાના નિશ્ચયાત્મક અર્થમાં વિશ્વ તરફ્ના પ્રેમ આવી જાય છે. અહિંસા એટલે સમાં રહેલા જીવનને જોવું, તેને માન આપવું, અને તે જીવન કા રૂપમાં પ્રકટ થયું છે, તે રૂપ તરફ નજર ન કરતાં તે જીવનને ચ્હાવું એ જ વિશ્વપ્રેમ છે. આ વિશ્વપ્રેમ ખીલવવાને ચાર ભાવનાએ સહાયક તરીકે સ્વીકારવામાં આવી છે. તે પ્રમેાદ, મૈત્રી, કારુણ્ય અને ઉપેક્ષા-માધ્યસ્થ્ય છે. ગુણાનુરાગ કુલક જણાવે છે કે, જેના હૃદયમાં ગુણાનુરાગ–પ્રમાદભાવ છે તે તીર્થંકર પદવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7