________________
[ ૬ ]
ગ્રંથમાં પ્રસગેાપાત્ત ઘણી ઉપયાગી
પૂર્ણાહુતિ થાય છે. ખાખતાનું વિવેચન કરવામાં આવેલું છે.
આ
આ ગ્રંથમાંથી ચેાગશાસ્ત્રના લેાકેા જુદા પાડવા શરૂ આત કરી, પણ તે બાદ કરતાં ગ્રંથની શેાભા ઘટવા સ’ભવ જાયાથી તે બંધ રાખેલું છે.
એકદર જોતાં જેઓ ધ્યાનપ્રિય છે, જેમને આત્મસાધન કરવુ છે, પેાતાનુ શ્રેય સાધવુ' છે, કનેા ક્ષય કરવા છે, જેમણે સાધ્યને માટે ગૃહસ્થાશ્રમના ત્યાગ કરી ત્યાગમા સ્વીકાર્યા છે, અથવા જે વસ્તુ સિદ્ધ કરવા માટે ધર્મના આશ્રય લેવાયા છે તે વસ્તુ સિદ્ધ કરવાની જેમની પ્રખળ ઈચ્છા હાય તેએ આ ગ્રંથના અધિકારી છે. આમાં ક્રિયા તથા જ્ઞાન, બન્ને માગેર્ગો આવેલા છે. ક્રિયા પણ સહેતુક અને ફળવાળી જણાવેલી છે. જ્ઞાન પણ ઉત્તમ આત્માનેશુદ્ધ આત્માને-લક્ષમાં રાખીને જ બતાવેલું છે. એકંદર સમ્યજ્ઞાન, દર્શીન, ચારિત્ર-જે મેાક્ષના માગ છે તે આ ગ્રંથમાં જણાવવામાં-બતાવવામાં આવેલ છે, જેને બેધ આ પુસ્તક પૂર્ણ વાંચવાથી થશે અને તે પ્રમાણે વર્તન કરવાથી તેને અનુભવ થશે એમ મારી ચાક્કસ માન્યતા છે. આ ગ્રંથ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથાનું અને અનુભવનું દાહનસારરૂપ છે. અધિકારી જીવાએ જ આ ગ્રંથ વાંચવા પ્રયત્ન કરવા. બિનઅધિકારીને પણ આ ગ્રંથમાંથી અધિકારી થવાનાં ઘણાં સાધના મળે તેમ છે. છેવટે, આ ગ્રંથના સંગ્રહકર્તા શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાયના અને ભાવારૂપ વિવેચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org