Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 9
________________ [ 8 ] કરનાર, લખનાર, સંગ્રહ કરનારને શુભ પ્રયાસ, આ ગ્રંથથી અનેક ઈવેને ફાયદો થવારૂપે સત્ય સમજાવારૂપે, અને તેમાં પ્રવૃત્તિ થવારૂપે સફલ થાઓ એમ ઈચ્છીને આ ટુંકી પસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ગ્રંથની શરુઆત સં. ૧૯૭૦ ના રાજકોટના ચોમાસામાં કરવામાં આવી હતી અને તેને ઘણે ભાગ પૂર્ણ પણ ત્યાં જ થઈ ગયો હતો, છતાં બીજાં કેટલાંક કારણોને લઈ તે અધૂરે રહેલા ગ્રંથ ૧૯૭૨ના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ થયેલ છે. છેવટે ૧૯૭૩ ના કારતક સુદ પાંચમે આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ છે. સર્વ જીનું કલ્યાણ થાઓ. સર્વ છે સુખી થાઓ. સર્વ જી ની રેગી બનો. સર્વ જીવે આત્માના અનંત સુખને અનુભવ કરો. આ ગ્રંથમાં મતિમાંયથી જ્ઞાનીઓની દષ્ટિથી કાંઈ વિરુદ્ધ લખાયું હોય તે ત્રિકરણ ચગે ક્ષમા ઈચ્છું છું અને જ્ઞાનીએને સવિનય પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે તેમાં સુધારો કરે. , શાંતિ ! શાંતિ! શાંતિ ! શાંતિ! શાંતિ ! સંવત ૧૯૭૨, કારતક સુદ ૧૦ પંન્યાસ કેશરવિજય ગણિ. સtly, kr Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 436