________________
[ 8 ] કરનાર, લખનાર, સંગ્રહ કરનારને શુભ પ્રયાસ, આ ગ્રંથથી અનેક ઈવેને ફાયદો થવારૂપે સત્ય સમજાવારૂપે, અને તેમાં પ્રવૃત્તિ થવારૂપે સફલ થાઓ એમ ઈચ્છીને આ ટુંકી પસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ગ્રંથની શરુઆત સં. ૧૯૭૦ ના રાજકોટના ચોમાસામાં કરવામાં આવી હતી અને તેને ઘણે ભાગ પૂર્ણ પણ ત્યાં જ થઈ ગયો હતો, છતાં બીજાં કેટલાંક કારણોને લઈ તે અધૂરે રહેલા ગ્રંથ ૧૯૭૨ના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ થયેલ છે. છેવટે ૧૯૭૩ ના કારતક સુદ પાંચમે આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ છે. સર્વ જીનું કલ્યાણ થાઓ. સર્વ છે સુખી થાઓ. સર્વ જી ની રેગી બનો. સર્વ જીવે આત્માના અનંત સુખને અનુભવ કરો. આ ગ્રંથમાં મતિમાંયથી જ્ઞાનીઓની દષ્ટિથી કાંઈ વિરુદ્ધ લખાયું હોય તે ત્રિકરણ ચગે ક્ષમા ઈચ્છું છું અને જ્ઞાનીએને સવિનય પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે તેમાં સુધારો કરે. ,
શાંતિ ! શાંતિ! શાંતિ ! શાંતિ! શાંતિ ! સંવત ૧૯૭૨, કારતક સુદ ૧૦
પંન્યાસ કેશરવિજય ગણિ.
સtly,
kr
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org