Book Title: Dharmvir Mahavir ane Karmvir Krushna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૪૪. ] દર્શન અને ચિંતન અમે સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે; મહાવીરના જન્માણથી ભાંડી કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના જીવનના કેટલાક બનાવ કૃષ્ણના જન્માણથી માંડી કુદ્ધ સુધીના કેટલાક અનાવા સાથે સરખાવવા ધાર્યો છે. આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિન્દુએ લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી છે : (૧) પહેલું તે એ કે બન્નેના જીવનની ઘટનામાં સંસ્કૃતિભેદ શે છે ? ’—એ તારવવુ. 6 (૨) જી એ કે એ ઘટનાઓના વર્ણનના પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે હે ? અને એમાં કેટકેટલા ફેરફાર કે વિકાસ સધાયા છે ? '...એની પરીક્ષા કરવી. < (૩) ત્રીજું દૃષ્ટિબિન્દુ એ છે કે · લોકોમાં ધબ્રાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જતના સાધનનો ઉપયોગ ચાગ્રન્થાનાં કે જીવનવૃત્તાન્તામાં થતો ?’--તેનું પૃથ્થકરણ કરવું અને ઔચિત્ય વિચારવું. પરસમ્પ્રદાયનાં શાણોમાં પણ મળી આવતાં દૅિશા અને વહુના ઉપર કહેલ દૃષ્ટિબિન્દુએથી કેટલીક ધટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહીં એક બાબત ખાસ નોંધી લેવી યોગ્ય છે, જે વિચારાને કૌતુકવષઁક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યના ઉદ્ઘાટન અને તેના વિશ્લેષણ વાસ્તે તેમની પાસેથી સતત અને અવલોકનપૂણૅ મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટકામાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાૌરના અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કાઈ ને નિર્દેશ નથી. કાંઈક પાળના બૌદ્ધ જાતામાં (જુએ દશરયાતક ન. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ણન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમ કે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણવેલ છે. કૃષ્ણની કથાના નિર્દેશ તા કાઈ પણ પાછળના ઔદ્ધ ગ્રન્થમાં સુધ્ધાં અદ્યાપિ અમારા જોવામાં આવ્યા નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બન્નેની જીવનકથાઓએ ઠીકઠીક ભાગ રેયો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રન્થા કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની ફધા નથી, છતાં કૃષ્ણની કથ! તેને એ અંગ (જ્ઞાત અને અંતગડ) ગ્રન્થામાં સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7