Book Title: Dharmdrushtinu Urdhvikarana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ * ] દઈન અને ચિંતના ભ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગો ચાજાય છે. પરંતુ, આ સકામ ધષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધ દૃષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કાઈ તપસ્વી યાઋષિને સૂઝયુ કે આ બીજા લેાકના સુખબાગે વાંવા અને તે પણ પાતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર ચા જનષદ પૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધ બ્રિ કહેવાય નહિ. ધમ દૃષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એને જાદુ વ્યાપક બન્યા. ઈ. સ. પહેલાના આમો કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધદષ્ટિનું વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદે સધાના તો પાયેા જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધદષ્ટિ એ અન્તરાત્મદષ્ટિ યા ધવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાના પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્યભાવ કેળવવા મથે છે. આમાં ઐહિક કે પારલૌકિક એવા કાઈ સ્થૂલ ભાગની વાંચ્છાનો આદર છે જ નહિં કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ ખળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હૈાય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિયાગ જ લે છે, અને જાણે અન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્ત સમાજમાં પ્રવેરો છે. આવે વખતે વળી અકામ ધષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણા કરે છે કે આખુ જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જો! ત્યાં બીજા પણ ભાગી તે છેજ. વસ્તુભાગ એ કાઈ મૂળગત દોષ નથી, એ જીવન માટે અનિવાય છે. એટલું જ કરી કે ખીજાની સગવડતા ખ્યાલ રાખી વન જીવે અને ક્રાઈના ધન પ્રત્યે ન લેાભાએ. પ્રાપ્તકર્તવ્ય કય જાએ અને જિવાય તેટલું જીવવા ઇચ્છે. આમ કરવાથી નથી કાઈ કામતૃષ્ણાનું બંધન નડવાનુ કે નથી ખીન્ને કાઈ લેપ લાગવાના. ખરેખર, ઈશાવાસ્યે નિષ્કામ ધમ દૃષ્ટિનો અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્માંદૃષ્ટિના ઊીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી દે. ગીતાના ભવ્ય મહેલના પાયા ઈશાવાસ્યની જ સૂઝ છે. મહાવીર તાદેય અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષો નિર્મૂળ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5