Book Title: Dharmakathanuyoga Part 1 Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania Publisher: Agam Anuyog PrakashanPage 10
________________ પાકૃત ભાષાના પ્રાધ્યાપક શ્રી રમણીકભાઈ એમ. શાહે તેમને અમૂલ્ય સમય કાઢીને આ વિશાળ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી આપ્યું તે બદલ તેમના ઘણું જ આભારી છીએ. આ ગ્રંથનું છાપકામ સ્વચ્છ અને સમયસર કરી આપવા બદલ ઉમિયા પ્રિન્ટરીના સંચાલક શ્રી દશરથભાઈ પટેલના આભારી છીએ. આ ગ્રંથના બુક બાઈડિંગ, બ્લેક વ. બનાવવાની જહેમત બદલ મૂકસેવક શ્રી જાદવજીભાઈ મેહનલાલના આભારી છીએ. આ અમૂલ્ય ગ્રંથનાં સર્વ કાર્યોમાં નામી-અનામી જે કેઈએ સહકાર આપે છે તે સર્વના આભારી છીએ. સઘળા દાતાઓના તેમ જ આગમ અનુગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અનુગ પુસ્તકે માટેના અગાઉથી ગ્રાહક થવા માટેના સર્વને આ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તરફથી અમો હાર્દિક આભાર માનીએ છીએ. આપ સૌના સહકાર દ્વારા અનુયોગ પ્રકાશન કાર્યમાં અમને અત્યંત હૂંફ, બળ અને ઉત્સાહ વધે છે. ધર્મકથાનુયોગ” માં મહાપુરુષો દ્વારા પ્રસ્તુત યોગબળ આપણું સહુનું કલ્યાણ કરે એ જ શુભકામના. આગમ અનુગ ટ્રસ્ટ બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પ્રમુખશ્રી સંઘવી જયંતીલાલ ચંદુલાલ-માનદ મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 608