Book Title: Devvandan Mala Author(s): Jashwantlal Girdharlal Shah Publisher: Jashwantlal Girdharlal Shah View full book textPage 6
________________ રાનપંચમીની કથા શ્રી જ્ઞાનપંચમી દેવવંદનના રચનાર શ્રી વિજયલક્ષ્મી સૂરિ આ આચાર્યશ્રીને જન્મ આબુ પાસેના પાલડી ગામમાં સંવત ૧૭૯૭ના ચૈત્ર સુદ પાંચમે થયે હતો. તેના પિતાનું નામ હેમરાજ અને માતાનું નામ આણંદ હતું. તેમનું નામ સુરચંદ હતું. તેઓ જ્ઞાતિએ પરવાડ વણિક હતાં. સં. ૧૮૧૪ના મહા સુદ પાંચમ ને શુક્રવારે સૌભાગ્યસરિ પાસે તેમણે દીક્ષા લીધી. સુવિધિવિજય નામ રાખ્યું, આચાર્ય પદ પણ સીનેરમાં સ. ના ચૈત્ર સુદ ૯ ગુરૂવારે આપવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૮૬૮માં પાલીમાં સ્વર્ગવાસ પામ્યા. - ૬૪ મી માટે વિજય ઋદ્ધિ સૂરિ થયા. તેમના બે પટ્ટધર થયા–૧ સૌભાગ્યસૂરિ, ૨ પ્રતાપરિ. વિજ્ય સૌભાગ્યસૂરિના વિજ્યલક્ષ્મીસૂરિ અને પ્રતાપસૂરિના. વિજય ઉદય સુરિ થયા. ઉદયસૂરિના સ્વર્ગવાસ પછી સં.. ૧૯૪ત્માં તેમની પાટ પર વિજય લક્ષ્મીસુરિ આવ્યા. તેઓશ્રીએ વિંશતિ સ્થાનક, ઉપદેશ પ્રસાદ પટ્ટાવલિ વિગેરે ઘણી સંસ્કૃત કૃતિઓ રચેલી છે. - તેઓએ ગુર્જર ભાષામાં પૂજા, સ્તવને, ઢાળીયા વિગેરે અનેક કૃતિઓ બનાવી છે. તે હાલ વિદ્યમાન છે.' પ્રસ્તુત દેવવંદનમાળામાં જ્ઞાનપંચમીના દેવવંદન પણ તેઓ શ્રીએ બનાવ્યા છે. તેથી તેમને ટૂંક પરિચય અહીં આપે દે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 330