Book Title: Devvandan Mala Author(s): Jashwantlal Girdharlal Shah Publisher: Jashwantlal Girdharlal Shah View full book textPage 4
________________ - 1 પ્રસ્તાવના આ દેવવંદનમાલા અગાઉ ઘણું દેવવંદનમાલાગો છપાઈ ગઈ છે. દેવવંદનના પવી ઘણા છે, આ દેવવંદનમાલામાં પાંચ પી દિવાળી, જ્ઞાનપંચમી, માસી, મૌન એકાદશી, ચેત્રી પૂનમ ] ના દેવવંત ઉપરાંત અગીયાર ગણધરના દેવવંદન આપવામાં આવ્યા છે. આ દેવવંદનમાલામાં શરૂઆતમાં તે તે દેવવંદના કર્તા સંબંધી તથા તેના આરાધનાર ભવ્યાત્માઓ સંબંધી દષ્ટાંતો આપવામાં આવ્યા છે જે વાંચવાથી–મનન કરવાથી સહજ સમજી શકાશે. આ દેવવંદનમાલામાં આવતાં દેવવંદનોને ટૂંક સાર. ૧. શ્રી દીવાળીના દેવવંદન-શ્રી જ્ઞાનવિમલસરિજીએ આ દેવવંદન ચેલ છે. આ વદી અમાવાસ્યાના દિવસે ચરમ તીર્થપતિ “મહાવીર સ્વામી મોક્ષમાં ગયા, તેમજ તેમના અગ્રિમ ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું વિગેરે બાબતનું વર્ણન છે. / ૨, જ્ઞાનપંચમી દેવવંદન–આ દેવવંદન શ્રી વિજ્યલક્ષ્મીસરિજીએ રચેલ છે. તેમાં પાંચજ્ઞાન (મતિ, શ્રુત, અવધિ, મનઃપવ–કેવળ) નું સ્વરૂપ ઘણી સુંદર શિલીમાં સમજાવ્યું છે. તયા જીવ જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બાંધે છે તે વિગેરે સમજાવેલ છે. ૩. શ્રી મૌન એકાદશીના દેવવંદન-પં શ્રી રૂપવિજ્યજીએ આ દેવવંદન બનાવેલ છે. તેમાં વર્તમાન–અતીત અને અનાગત ચાવીસીના મળી કૂલ ૧૫૦ કલ્યાણકનું ગણવું તથા તેનું સ્વરૂપ અતાવ્યું છે. શ્રી જ્ઞાનવિમલસરિત મૌન એકાદશીના બીજા દેવવંદન પણ સાથે આપવામાં આવેલ છે. . ૪. ચૈત્રી પૂનમના દેવવંદન-શ્રી દાનવિજ્યજીએ આ દેવવંદન રચેલ છે. તેમાં શ્રી સિદ્ધાચલજી ઉપર રહેલા શ્રી આદિનાથ પ્રણ મેસર્યા, તેમણે શ્રી શત્રુંજ્યને મહિમા વર્ણ, તેમજ અહી તેમના પ્રથમ ગણધર ટીપુંડરિક સ્વામી પાંચ કોડ મુનિઓ સાથે ચેત્રી પૂનમના • દિવસે સિદ્ધિ વર્યા વિગેરે બાબતો દર્શાવી રાત્રી પૂનમનો મહિમા વાવ્યો છે. બીજા ચત્રી પૂનમના દેવ શ્રી જ્ઞાનવિમલસરિકત માં આપવામાં માવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330