Book Title: Devvandan Mala Author(s): Jashwantlal Girdharlal Shah Publisher: Jashwantlal Girdharlal Shah View full book textPage 7
________________ છે. તેમનું વિશેષ ચરિત્ર જૈનયુગ, ઐતિહાસિક રાસમાળા વિગેરેમાંથી જિજ્ઞાસુઓએ જાણવું. આ જ્ઞાનપંચમીની આરાધના કરી વરદત્ત અને ગુણમંજરી શ્રેષ્ઠ મેક્ષ પદવી પામ્યા છે. જ્ઞાનપંચમીના દેવવંદનની શરૂઆત કરતાં પહેલાં તે બંનેએ જ્ઞાનની વિરાધના કરવાથી કેવાં દુઃખે ભેગવ્યાં અને પછીથી જ્ઞાનની આરાધના કરવાથી સુખ લેગવી અંતે મેક્ષ પામ્યા તે સંબંધી તેમની જીવન કથા ટૂંકમાં આ પ્રમાણે વરદત્ત ગુણમંજરીની ૬ નWા. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં પદ્મપુર નામે પ્રસિદ્ધ નગરમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપ લાવણ્યવાળા ચેસઠ કળામાં નિપુણ યમતિ નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હિતે. તે પાંચ ધાવ માતાએથી લાલન-પાલન કરાતે આઠ વર્ષને થયે. તે વખતે માત-પિતાએ શુભ મુહૂર્ત વિદ્યાભ્યાસ કરવા માટે તે કુમારને પંડિત પાસે મૂકો. પંડિત પણ વરદત્ત રાજાને કુંવર હોવાથી તેને ખંતથી ભણાવવા લાગ્યું. પરંતુ કુમારને એક પણ અક્ષર મેઢે ચઢતે નહે. તેથી ન્યાય, વ્યાકરણ વિગેરે ભણવાની તે શી આશા વરદ કુમારે પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ હેવાથી તે ભણી શકે નહિ. એમ વર્ષો જતાં અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું તે વખતે શરીરે કે ગિ થવાથી તે દુઃખમાં દહાડા કાઢવા લાગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330