Book Title: Devdravya ane Chaityadravya
Author(s): Sagaranandsuri, Anandsagarsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ વર્તમાનમાં ૨૦૪૪માં થયેલા મુનિ સંમેલને કલ્પિત દેવદ્રવ્યમાં આજની સ્વપ્ના આદિની બેલીઓ તથા પૂજા કલ્યાણક વિ.ની બેલીઓ લઈ જવાની તેમજ તેમાં જે અવ્યવસ્થા ઉભી થાય તેવી વાતે તેમના ઠરાવમાં કરી છે તે સામે આ લેખમાં અનેક સ્પષ્ટતાએ સમજવા મલે તેમ છે અને તેથી સને ૧૯૭ના વીર શાસનના અંકમાં આવેલો આ લેખ જેન શાસન અઠવાડિકમાં છપાય છે. આ લખાણ સૌ વિવેકીએ સમજવા જેવું હોવાથી તેની પુસ્તિકા રૂપે સંપાદન કરાયું છે જે વાંચી વિચારી સૌ શાસન માર્ગને વફાદાર બની અને ઉન્માર્ગથી દૂર રહી અને ઉભાગને વિસ્તાર ન વધે તેની કાળજી રાખતાં થાઓ એજ અભિલાષા. ૨૦૪૫ અવાડ વદ ૬ ઓસવાળ યાત્રિક ગૃહ પાલીતાણું જિનેન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80