Book Title: Devdravya ane Chaityadravya Author(s): Sagaranandsuri, Anandsagarsuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 4
________________ . બે શબ્દ - જૈન ધર્મને આધાર આજ્ઞા પ્રધાન જેનશાસન છે અને તેની વ્યવસ્થા મહાપુરૂ અનેક ગ્રંથોમાં વર્ણવી ગયા છે. દેવદ્રવ્ય આદિ અંગે અને ગ્રંથે અને લખાણો દ્વારા સ્પષ્ટતા થયેલી છે. કલ્પના દ્વારા તુકકા લગાવનારાઓને તેના સ્પષ્ટ પ્રત્યુત્તર નાંધાયા છે. દેવદ્રવ્ય અને ચિત્યદ્રવ્ય પુસ્તકમાં પૂ. આગામે દ્ધારક આ.ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અનેક પ્રશ્નોની સ્પષ્ટતા કરી છે તે ઉપયોગી હોવાથી પુસ્તક રૂપે પ્રગટ કરી છે. તા. ૨૧-૭-૮૯ મહેતા મગનલાલ ચત્રભુજ વ્યવસ્થાપક શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા શાક મારકેટ સામે, જામગનરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80