Book Title: Devdravya ane Chaityadravya
Author(s): Sagaranandsuri, Anandsagarsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ - એ૯૫ વક્તવ્ય જિન મંદિર જિન મૂતિ જિન આગમ અને ચતુર્વિધ સંઘ આ સાત ક્ષેત્રની વ્યવસ્થા માટે જૈન ધર્મ ગ્રોમાં વિશદ વર્ણન છે. દેવદ્રવ્ય, તેની આવકના ઉપા, વ્યયના વિષયે અને તેના નિયમે વ્યવસ્થિત છે અને તેથી કલ્પનામાં વિહરનાર કે ભેળપણથી તેમાં ફેરફાર કે આગપાછું કરવાની વાતે કરનાર કદી ફાવ્યા નથી. જયારે જ્યારે પ્રસંગ આવ્યા ત્યારે ત્યારે ધર્મશાસ્ત્રોને આધારે મહાપુરુષોએ પષ્ટતા કરી છે પ.પૂ. આગમ દ્વારક આ. ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે ૬૦ વર્ષ પહેલાં આવી એક સ્પષ્ટતા આલેખી છે અને તેમાં દેવદ્રવ્ય આદિ અંગે કુતર્ક કરનારાઓને સચોટ પષ્ટતાથી જવાબ આપ્યા છે. આ બધા જવાબો આજે પણ એટલા જ ઉપગી છે..

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80