Book Title: Darshan ane Chintan Part 1 Author(s): Sukhlal Sanghavi Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad View full book textPage 7
________________ પંડિત સુખલાલજી મધ્યસ્થ સન્માન સમિતિ ઊભી કરવી અને તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં રાખવું. (૬) આ જ હેતુ પાર પાડવા માટે મુંબઈ, કલકત્તા તેમ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં એક એક સ્થાનિક સમિતિ ઊભી કરવી અને મા સ્થાનિક સમિતિના સર્વ સભ્યાને મધ્યસ્થ ર્સ્ટમિતિના સભ્ય લેખવા. (૭) આવી સ્થાનિક સમિતિ ન ઊભી કરવામાં આવેલ હાય તેવા સ્થળની વિશિષ્ટ વ્યક્તિઓને પણ મધ્યસ્થ સમિતિમાં સામેલ કરવી, આ સમિતિના પ્રમુખપદે લાકસભાના સ્પીકર માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની વરણી કરવામાં આવી હતી. અને શ્રી. માવળ કરના સ્વવાસ પછી ભારતના વેપાર-ઉદ્યોગ ખાતાના પ્રધાન માનનીય શ્રી. મારાભાઈ દેસાઈ સમિતિના પ્રમુખ બન્યા છે. સન્માનની યાજનાની ખીજી કલમને મૂર્તરૂપ આપવા માટે સમિતિની વ્યવસ્થાપક કમીટીએ તા. ૧૪-૧૦-૫૫ના રોજ આ પ્રમાણે ઠરાવ કર્યાં હતા ઃ : (૧) ૫ડિતજીનાં જે લખાણા હિંદીમાં ાય તે હિંદી ભાષામાં અને ગુજરાતીમાં હોય તે ગુજરાતી ભાષામાં...એમ જુદા જુદા એ ગ્રંથા છપાવવા. (૨) આ ગ્રંથના સંપાદન માટે નીચે મુજબ પાંચ સભ્યાનું સંપાદકમંડળ નીમવામાં આવે છે અને તેમાં શ્રી. દલસુખભાઈ માલવણીયા મુખ્ય સંપાદક તરીકે કામ કરશે ઃ (૧) શ્રી. દલસુખભાઈ માલવણિયા (મુખ્ય સંપાદક ) (૨) શ્રી. ૫. બેચરદાસ જીવરાજ દેશી (૩) શ્રી. રસિકલાલ છેોટાલાલ પરીખ (૪) શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ (૫) શ્રી. ખાલાભાઈ વીરચă દેસાઈ ‘જયભિખ્ખુ ’ (૩) ગ્રંથા કથાં છપાવવા તેને નિણૅય સંપાદકમડળ કરશે; અને આ ગ્રંથા તૈયાર કરવાનું જરૂરી તમામ ખર્ચ સંપાદકમંડળની ભલામણ મુજબ કરવામાં આવશે. (૪) ગ્રંથ ડેની આપેછ સાઈઝમાં છપાવવા, (૫) હિંદી તથા ગુજરાતી બંને પ્રથાની ખે–બે હજાર નકલ છપાવવી. (૬) સન્માનનિધિમાં એછામાં ઓછા રૂ।. ૨૫) અ કે રૂ।. પચીશને ફાળા આપે તેમને હિંદી તથા ગુજરાતી અને ગ્રંથ ભેટ આપવા. [ TM ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 772