Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 7
________________ પૃ. ૩૯માં દર્શાવેલ હતું. તથા ત્યાં અપ્રસિદ્ધગ્રન્ય-ગ્રન્થકૃત પરિચય (પૃ. ૪૩-૪૪)માં ગ્રન્યકારને પરિચયાત્મક ઉલેખ મેં જણાવ્યો હતે "चउप्पण्ण-महापुरिसाण एत्थ चरिय समप्पए एयं । सुयदेवयाए पय-कमल-कंति-सोहाणुहावेण ॥ આલિંગણુળ [૪]–નોવ્હા-ઘવઢિય-ને ઘુકુરંપરામોમો . तुहिणकिरणो व्व सूरी, इहई सिरिमाण देवो त्ति । सीसेण तस्य रइयं, सीलायरिएण पायडफुडत्थं । सयलजणबोहणत्थं, पाययभासाप सुपसिद्ध ।" જે. સૂચિપત્ર સંપાદન-સમયે, જેસલમેર કિલ્લાના બડા ભંડારની નાડપત્રીય પોથી પરથી સ્વ. શ્રીહવિજયજી મહારાજે સંવત ૧૯૫૦માં જેસલમેરમાં ચાતુર્માસ કર્યા પછી કરાવેલી નકલ (આત્મારામજી જૈનજ્ઞાનમંદિર–વડોદરામાં રહેલી પ્રતિ)પરથી ઉઘત કરી ત્યાં પાઠ દર્શાવ્યો હતે. તથા તેને રચનાસમય સંવત ૯૨૫ બહ-ટિપ્પનિકા (જૈનસાહિત્ય-સંશોધક વૈમાસિક, વર્ષ ૧, પુ. માં પ્રકાશિત) પરથી જણવ્યો હત– "महापुरुषचरितं प्रा. मुख्यं शलाकापुरुषवृत्तवाच्यं ९२५ वर्षे शोलाचार्यकृतम् पं. १०००." શ્રી શીલાચાર્યની બે વિશિષ્ટ રચનાઓમાં આચારાંગસૂત્રની ૧૨૦૦૦ પ્રમાણુ ટકા, શકસંવત્ ૭૮૪=વિક્રમસંવત્ ૯૧૯માં ગંભૂતા(ગાંભ)–ગૂજરાતમાં રચાએલી હતી. તેની એક તાડપત્રીય પ્રતિ, સં. ૧૩૨૭માં લખાયેલી ખંભાતને શ્રી શાંતિનાથજીના જૈનભંડારમાં મળે છે. તેને અંતિમ ઉલ્લેખ પ્રો. પિટર્સનના રિપોર્ટ ૩જામાં, પૃ. ૮૯,૯૦માં પ્રકાશિત છે"शकपकालातीतसंवत्सरेषु सप्तसु चतुरशीत्यधिकेषु वैशाखपंचम्यां आचारटीका दृन्धेति । शीलाचार्येण कृता, गंभूतायां स्थितेन टीकेषा । सम्यगुपयुज्य शोध्या, मात्सर्यविनाकृतौरायः ॥" આગોદય સમિતિ તરફથી સં. ૧૯૭૩માં પ્રકાશિત એ આચારાંગ-રીકામાં ઉલ્લેખ મળે છે કે "ब्रह्मचर्याख्यश्रुतस्कन्धस्य निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन તા ટીદ રિમૉરિ ) બીજી રચના સૂત્રકૃતાંગસૂત્રની ટીકાના અંતમાં પણ શીલાચાર્ય નામ સાથે સહાયક વાહગિણિના નામને નિર્દેશ છે -- “समाप्ता चेयं सूत्रकृतांगसूत्रस्य टीका । कृता चेयं शीलाचार्येण वाहरिगणिसहायेन ॥" પિટન રિપટ ૩, પૃ. ૭૦ જેસલમેર જૈનભંડાર–ગોના ઉપર્યુક્ત સચિપત્ર (ગા. ઓ. સિ. નં. ૨૧, પ્ર. સન ૧૯૨૩)માં, અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રન્થપરિચય પૃ. ૪૩-૪૪માં મેં ત્યાં સંસ્કૃતમાં પ્રા. મહાપુરુષયરિત અને શીલાચાયનો પરિચય કરાવતાં સૂચવ્યું હતું-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 490