Book Title: Charitracharna Ath Prakar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ s ૧૯૪ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા વ્યવહાર-નિશ્ચયથી બાર વતનું સ્વરૂપ - [ શ્રી વીતરાગ શાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકે વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી–પરમાર્થથી પણ વતસ્વરૂપને જાણવું જોઈએ. જ્યાં સુધી પરમાર્થથી વસ્તુ સ્વરૂપનું યપણું નથી હોતું, ત્યાં સુધી તેના ઉપાદેયનો ઈછુક ભવ્યાત્મા પણ પિતાના અપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતું નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જુદી વાત છે, કારણ કે–એ સૌ સૌને ક્ષપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ યપણું એ કઈ ને કઈ વખતે તથા પ્રકારનો વિશિષ્ટ પશમ થતાં ઉપાદેયવમાં ઉપયોગી થઈ શકે છે. અન્યથા તેમ બની શકતું નથી. અત્ર બનેયનું ટૂંક સ્વરૂપ આપવામાં આવેલું છે. ] તક્રિજ્ઞાા સુધીઝા, જીર ત્રતા ” બાર વતે મહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહાર-એવા બબ્બે ભેદથી કહેલા છે. તે બરાબર જાણીને સદ્દબુદ્ધિવાળા શ્રાવકેએ તે વ્રતને આદરવા ચિ કરવી.” ૧. જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુધાદિ વેદનાથી પિતા સમાન જાણે તેની હિંસા કરે નહિ, એ વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે. ” અને આ પિતાને જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ બાંધી દુઃખ પામે છે, તેથી પિતાના આત્માને કર્માદિકને વિગ પમાડ એગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળે છે તેથી હિંસાદિવડે કર્યગ્રહણ કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14